Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
w
w
w
4 **,
*
* * *
*
*
*
દ્વીપ સમુદ્રના નામે પુનઃ વિપ્રત્યવતારમાં ત્રીજું નામ “વરાવભાસ” સહિત ને બદલે અવભાસ” સહિત હોય તો પણ ચાલે. જેમ સૂરવરાવભાસ અથવા સૂરાવભાસ પણ કહેવાય. ૫ ૮ છે અવાજી – હવે ત્રિપ્રત્યવતારી નામો સમાપ્ત થયાબાદ પાંચ દ્વીપો તથા પાંચ સમુદ્રો એકેક નામવાળા છે તે આ ગાથામાં દર્શાવાય છે –
तत्तो देवे नागे, जक्खे भूए सयंभुरमणे अ । एए पंचवि दीवा, इगेगणामा मुणेयव्वा ॥ ९॥
શબ્દાર્થ – ગાથાર્થને અનુસાર સમજ સુગમ છે–
સંસ્કૃત અનુવાદ. ततो देवो नागो यक्षो भूतः स्वयंभूरमणश्च ।
एते पंचापि द्वीपा एकैकनामानो मुणेतव्याः ॥९॥ જાથાર્થ:-~-ત્યારબાદ દેવીપ નાગદ્વીપ યક્ષદ્વીપ ભૂતદ્વીપ સ્વયંભૂરમણદ્વીપ એ પાંચે દ્વીપ એકેક નામવાળા જાણવા. / ૯ /
વિસ્તર –સુગમ છે. વિશેષ એજ કે દ્વીપમાં સર્વથી છેલ્લો એ સ્વયંભૂરમણ દ્વીપ છે, ત્યારબાદ સ્વયંભૂરમણસમુદ્ર સમાપ્ત થતાં અસંખ્ય દ્વીપસમુદ્રવાળો આ તીર્થો લેક પણ સમાપ્ત થાય છે, અને ત્યારબાદ ચારે બાજુ ફરતો અલકાકાશ આવે છે કે જેને અન્ત નથી.
અવતર–પૂર્વે જેમ અસંખ્યદ્વીપમાંથી કેટલાક દ્વીપોનાં નામ કહ્યાં તે પ્રમાણે હવે આ ગાથામાં કેટલાક સમુદ્રોનાં પણ નામ કહેવાય છે—
पढमे लवणो बीए, कालोअहि सेसएसु सव्वेसु । दीवसमनामया जा, सयंभूरमणोदही चरमो ॥ १०॥
| શબ્દાર્થ – ગાથાર્થને અનુસાર સુગમ છે–