Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ અર્પણ સમર્પણ : : : :: :: નાસ્તિકતાનું નિરસન કરતી... આસ્તિકતાનો આદર્શ દર્શાવતી... સંસારના રાગનું વિરેચન કરતી... મુક્તિના તીવ્રવાભિલાષનું ઉદ્દિપન કરતી... મોક્ષમાર્ગના પથિકોને માર્ગદર્શન આપતી... જૈનશાસનના પરમાર્થનું પ્રકાશન કરતી... સમ્યગ્દર્શનનું પ્રદાન કરતી... સર્વવિરતિની તાલાવેલી જગવતી. રત્નત્રયીનું મહિમાગાન કરતી... પ્રવચન પ્રભાવક દેશના દ્વારા, વર્તમાન વિશ્વનો ઉદ્ધાર કરનાર, શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે' એ ઉક્તિને ચરિતાર્થ કરનાર, વર્તમાનયુગના ભાવાચાર્ય, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, શાસનના વિશિષ્ટતમ, અદ્વિતીય આરાધક - પ્રભાવક - સંરક્ષક, ચતુર્વિધ શ્રીસંઘનો યોગક્ષેમ કરનાર, સકળસંઘ સન્માર્ગદર્શક, પરમ કરૂણાસિંધુ, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ પરમગુરુદેવ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આપના જ નામ સાથે સંકળાયેલી આ ગ્રંથાવલીનું અંતસ્તલની ભાવોર્મિ સહ આપના વરદ કરકમળોમાં સમર્પણ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38