Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 10
________________ ધર્મનું મંડન અને પાપનું ખંડન. ભાવનાને વિજ્ય. રાજાને પ્રશ્ચાત્તાપ પાંચ જણાને ઉપકાર. અભયવચન. (૪૮૧–૪૮૭) વ્યાખ્યાન: સંવત ૧૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર પ્રાર્થના. નમિનાથ ભગવાન. તત્ત્વનું જ્ઞાન. સાચી જિજ્ઞાસા. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય તે વિષે ઉપનિષતમાં આવેલી રાજાની કથા. સંસારનાં વૈભવો મેટાં નહિ, પણ ધર્મ મટે છે. ક્ષત્રિય અને શકની વ્યાખ્યા. આત્મભાન. અનાથી મુનિ. સાધુતાના નામે એસાધુતા સેવવી એ વિષે ખોટા સિક્કાનું તથા કાચનાં ટૂકડાનું ઉદાહરણ. ધર્મને માટે દરેકને સ્વતંત્રતા હેવી જોઈએ. પુરુષોની સેવાને લાભ. મિથાદષ્ટિ અને સમદષ્ટિ. ધર્મને નામે કોઈને ઠગે નહિ. સાધુઓ ચમત્કાર બતાવી કેઈન ડગે નહિ. અહંકાર જીતવાનો ચમત્કાર બતાવે. સુદર્શન. અભયારે અહંકાર અને સુદર્શનને ઉપકાર. જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ. સાપેક્ષ અને નિરપેક્ષ સત્ય. સત્ય તત્વનાં આગ્રહ વિષે શંકરાચાર્યનું દષ્ટાંત. જીવદયાની સંસ્થા. જીવદયા માટે આત્મભેગ. (૪૮-૪૯૫) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રવિવાર * પ્રાર્થના. અરિષ્ટનેમિ ભગવાન. સાચી પ્રાર્થનાને આદર્શ. ભક્ત અને ભગવાન. જૈનદર્શન–નયવાદ. રાજીમતિની મૂછ. વૈરાગ્યને ઉર્દૂભવ. મૂછ-ઇન્દ્રિયની નિસ્તબ્ધતા. જાતિ સ્મૃતિજ્ઞાનનું કારણ. સ્વપ્ન વિષે વિચાર. પૂર્વજન્મનાં સંસ્કારનું દર્શન. જીવનનું ધ્યેય. સાચી શિક્ષા. અનાથી મુનિ. સાધુતા-અસાધુતાને વિવેક. ધર્મની શાળા. ધર્મની સ્સા. સાધુસંગઠન અને નિયમોનું પાલન. કેવળ વેશધારણથી, સાધુતા આવતી નથી. સાધુઓમાં જાતિને નહિ પણ આચાર ભેદ છે. કુશીલની વ્યાખ્યા. લિંગનું પ્રજન. સાચી દીક્ષા. લિંગની આવશ્યક્તા શા માટે છે? સંયમનું પાલન. સુદર્શન, કામવિકાર ઉપર વિજય. મહાવીસ્તા. વિરને ધર્મ. ગુણેની કદર. ક્ષમા વીરનું ભૂષણ. ખરું દાન. ખેતી ક્ષમા ધારણ કરવી તે કાયરતા છે. મહાજનને મહામાર્ગ. (૪૫-૫૦૬) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર પ્રાર્થના. મહાવીર ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાને રાજમાર્ગ આત્માની પ્રાર્થના. આત્માને ભૂલી જાઓ મંહિ. સક્રિય વિદ્યા: અનાથી મુનિ. ઘર્મને આધાર લઈ વિષયલાલસાને પોષ એ કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે. ધર્મક્ષા અને મોહનો ત્યાગ. ધ-અધર્મનું મૂળ. નમ્રતા ધારણ કરવા વિષે માસિરૂદીન બાદશાહનું ઉદાહરણ. પ્રતિજ્ઞાનું પાલન. સાધુની સાચી સેવા. સાંસારિક ભાવના ન રાખવા વિષે ગવાલિકા સતીનું શાસ્ત્રીય દષ્ટાંત. ધર્મની શક્તિ. સુદર્શને. વ્યવહાર સાથે ધર્મસાધના. શેઠની કરુણદષ્ટિ. મૈત્રીભાવના. રાજકેટ સંઘને રેવા ફૂટવાની પ્રથા બંધ કરવાનો ઠરાવ. ધાર્મિક ક્રિયા. પાપનું પરિણામ અને તેનું પ્રક્ષાલન. અનુકંપાને અર્થ ઉચ્ચ ભાવનાની શિક્ષા (પ૦૬-૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૮૨ બીજા ભાદરવા વદ ૦)) ગુરુવાર પ્રાર્થના. આદિનાથ ભગવાન. સાદી પ્રાર્થના. સાદી વસ્તુઓનું મહત્ત્વ. અનાથીમુંમિ. પ્રભુમય જીવન બનાવવું-સંયમને ઉદ્દેશ. શ્રેય ભૂલી ન જાઓ. નિમિત્તજ્ઞાનને સદુપયોગ ક-દુરુપયેગ નહિ. લક્ષણ જ્ઞાનદ્વારા ધર્મોદ્યોત. લક્ષણજ્ઞાનના દુરુપગથી યતિસમાજનું પતન. સંઘહિતના નામે લક્ષણાદિને ઉપગ અનુચિત. કુત્સિત વિદ્યા. સંયમની ભાવનાને પ્રભાવ,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 364