Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra Author(s): Jawahirlal Maharaj Publisher: Mahavir Jain Gyanoday Society View full book textPage 8
________________ વધારે કાયાપણું છે. સાધુતા ખરાબ નથી જ એ વિષે સૈનિકનું ઉદાહરણ. મહાવ્રતને સ્પષ્ટાર્થ. મહાવ્રત અને અણુવ્રતની તરતમતા. “મહા” અને “અણુ” વિષે વછરના પુત્રની ગુણપરીક્ષા. ગૃહસ્થ અને શ્રાવક. ગુરુ-શિષ્ય. સુદર્શન. રેવા-ફૂટવાને રીતરિવાજ ત્યાજ્ય. તિલકની દહતા. લોકપ્રવાહમાં તણાઈ ન જાઓ. ઈશ્વરીયબળ. બહુમત અને વ્યક્તિ સ્વાતંત્ર્ય. ગાંધીજીનું પ્રતિજ્ઞાપાલન. ઈંડાં માંસમાં ગણાય. ક્ષમાપના અને પાપને ત્યાગ. (૪૧૩–૪૨૧) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૯ શુક્રવાર પ્રાર્થના. સુબુદ્ધિનાથ ભગવાન. પ્રાર્થનાને મહિમા. આત્મા અને પરમાત્મા વચ્ચે અભિન્નતા. આત્મતત્ત્વનું જ્ઞાન એ સાચું જ્ઞાન. આત્માનંદ. નાસ્તિકાપ્રધાન યુગમાં ચમત્કાર. અનાથી મુનિ. ધર્મ તુચ્છ અને મહાન બને માટે સમાન. બીજાને સંતોષવા માટે બાહ્ય સાધુક્રિયા વણિકવૃત્તિ છે. અણુવ્રત અને મહાવ્રત વચ્ચેનું અંતર અને સ્પષ્ટીકરણ. પાંચ મહાવ્રત અને પાંચ યામોની સરખામણી. જેનદર્શનની વિશેષતા. મહાવ્રતના પાલનમાં અપવાદ નથી. મહાવતનું પૂર્ણરૂપે પાલન કરનાર જ “નાથ” છે. મહાવત સાર્વભૌમ છે. સુદર્શન. સંસારની વિચિત્રતા. સત્યધર્મની દૃઢતા. નિશ્ચય અને વ્યવહારનું ધર્મમાં સ્થાન. અપકારી ઉપર ઉપકાર. નવકારમંત્રને મહિમા. (૪૨૧-૪૨૯) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૦ શનિવાર પ્રાર્થના. શીતલનાથ ભગવાન. ઉપાધિઓને શાન્ત કરવાને અમેઘ ઉપાય-પ્રાર્થના. આત્મજાગૃતિ. ભાવનિદ્રાને ત્યાગ. ઈશ્વર થઈને ઈશ્વરને ભજે. પ્રભુમય બને. (સંગ્રહનયમાંથી નીકળી એવં ભૂતનમાં જાઓ તે તમે પણ પરમાત્મામય બની શકે છે.) અનાથી મુનિ. મનુષ્યજન્મને ગુમાવે નહિ. બીજાને પતિત થતાં જોઈ તમે સાવધાન બનો-વિતર્કોને દૂર કરી પ્રતિપક્ષી ભાવના ભાવો: મહાવતેમાં સ્થિર કેમ રહી શકાય! સાચો વીર જ અહિંસક છે. વિપક્ષને દૂર કરવાની ભાવના એ જ અહિંસકનું શસ્ત્ર છે. ચાર ભાવનાને સ્પષ્ટાર્થ. પ્રમેદભાવના. મધ્યસ્થભાવના વિષે કામદેવ શ્રાવકનું દષ્ટાંત. કરુણા ભાવના. અનુકંપાને અર્થ. કરુણાનો આદર્શ. મૈત્રીભાવનાને જીવનમાં ઉતારે. સુદર્શન. અપકારી ઉપર મૈત્રીભાવ. શરીરને સદુપયોગ. શરીરમંદિરમાં રહેલા ચૈતન્યપ્રભુને ભૂલે નહિ. ભક્તિની પરીક્ષા. ધર્માત્મા સુદર્શન. પાપને છુપાવે નહિ, પ્રકટ કરે. (૪૨૯-૪૩૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુંદી ૧૧ રવિવાર પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું નામસ્મરણ. ભગવદ્દભજન. વિકારને દૂર કરે અને આત્મતિને પ્રગટાવો. અનાથી મુનિ. મહાવત અને અણુવ્રત વિષે વિચાર અહિંસા મહાવ્રતને નાશ કેવી રીતે થાય છે? હિંસા કરવામાં વધારે પાપ કે કરાવવામાં! અત્તર. મિથ્યાત્વ એ હિંસાનું કારણ. હિંસાના ભેદે. ઉદાસીનતા અને તેજસ્વિતા. અર્જુનના પક્ષમાં કૃષ્ણ અને દુર્યોધનના પક્ષમાં કૃષ્ણની સેના. શ્રી કૃષ્ણને પિતાના કેમ કરી શકાય! દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ. સત્ય એ જ ભગવાન. નર-નારાયણની જોડી. જ્ઞાનગ. ઈશ્વરનાં ગુણોને અપનાવો. સુદન. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. નવકારમંત્રની અદશ્ય શક્તિ. અદશ્ય શક્તિને પ્રભાવ. સત્યશીલની સાધના. શૂળીનું સિંહાસન. (૪૩૬-૪૪૪) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૪ મંગળવાર પ્રાર્થના. વાસુપૂજ્ય ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાને સરળ માર્ગ-પ્રાર્થના. શત્રુ પ્રત્યે પણ મિત્રભાવના. પ્રાર્થનાનું બળ. સત્યનું પાલન અને કષ્ટસહન. ભક્તનું કર્તવ્યPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 364