Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 7
________________ વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૪ શનિવાર - પ્રાર્થના. અભિનંદન ભગવાન. પ્રાર્થનાને ચમત્કાર જ્ઞાનસમુદ્રની અગાધતા. પરમાત્માને પ્રતાપ. દુઃખનિકંદન કરનાર ભગવાન. ઉપાદાન અને નિમિત્ત વરતુ ધનનાં બે અંગે. ત્રિવિધ દુઃખ. અનાથી મુનિ. સુખ-દુઃખને કર્તા આત્મા છે. કાળ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂર્વ કર્મ એ કર્તારૂપ છે એમ ભિન્ન ભિન્ન માન્યતા વિષે દાર્શનિક ચર્ચા અને તેનું સ્પષ્ટ વિવરણ. જૈનદર્શનની મૌલિકતા. જેનદર્શન બધાં મને સમન્વય કેવી રીતે કરે છે, એ વિષે અંધજને અને હાથીનું દષ્ટાંત. અનેકાન્ત દૃષ્ટિની ખૂબી. સત્યતત્વના આગ્રહ વિષે કામદેવનું દષ્ટાંત. આત્મા સુખ–દુઃખને કર્તા નથી એમ ન માનવું એ કુતરો પિતાનું પ્રતિબિંબ જોઈ ભસે એના જેવું છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે એ વિષે ગીતાનું સમર્થન. સુદન. શેઠને વિચિલિત કરવાનાં નગરજનોનાં પ્રયત્ન. મનરમાની શેઠ પ્રત્યે અપૂર્વ પ્રીતિ. સત્ય કેઈ દિવસ મરતું નથી. મને આને સત્યશીલ પ્રેમ. બાળકને પૈર્યપ્રદાન. દયાધર્મ–વીરનો ધર્મ. પૌષધશાળામાં ધર્મકાર્ય (૩૮૮-૩૯૭) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૫ રવિવાર. પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થનાને આદર્શ, જ્ઞાન અને અજ્ઞાન. પ્રકૃતિનાં ઉદાહરણદ્વારા ભક્તિનું નિરૂપણ. પરમાત્માની શક્તિને સદુપયોગ. અનાથી મુનિ. સાધુધર્મના પાલન વિષે ટકોર. ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ. એકાગ્રવૃત્તિ દ્વારા શાસ્ત્રશ્રવણ સફલ. નીવડે છે. શ્રેતા અને વક્તાની એકાગ્રવૃત્તિ. ચિત્તવૃત્તિને સંયમ. સુદર્શન. સત્ય ઉપર મનેરમાને અટલ વિશ્વાસ. ધર્મને સાચો સંબંધ. પુત્રો ઉપર માતાને પ્રભાવ. સંસ્કારશુદ્ધિ. બાળકેની વાતની ઉપેક્ષા ન કરે. ધર્મદઢતાને પરિચય. (૩૯૭–૪૦૪) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૭ બુધવાર. પ્રાથના. સુપાર્શ્વનાથ ભગવાન. પરમાત્માને આધાર. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું અંતર. જ્ઞાનીજને પરમાત્માને અને અજ્ઞાનીજને સંસારને આધારભૂત માને છે. પરમાત્મા પાસે “સનાથ” બનવાની આશા રાખો. આનાથી મુનિ. ગૃહસ્થોની આગળ સાધુઆચાર કહેવાની આવશ્યક્તા શા માટે છે? ગૃહસ્થ નિગ્રંથપ્રવચનના દાસ છે. શાસ્ત્રને પ્રમાણભૂત માને. નિશ્ચય અને વ્યવહાર કેમ જાણી શકાય ? નિશ્ચય સાથે વ્યવહારની આવશ્યક્તા. કાયર લેકે સંયમનું પાલન કરી શકતા નથી. સાધુઓની જવાબદારી. સંયમના પાલનમાં આવતાં પ્રલોભનથી બચવા વિષે ધનાવા શેઠનું ઉદાહરણ. “મીઠા વિષથી બચે. સંસારનાં પ્રલોભનેમાં લભાઈ ન જાઓ. ભગવાનની વાણું ઉપર વિશ્વાસ રાખે. સુદર્શન. પતિપત્ની વચ્ચે અભેદભાવ. સંસારમાંથી સમ્યફ સાર શોધવો જોઈએ. બાળકની શ્રદ્ધા આદરણીય છે. પતિના પગલે પત્ની. પરસ્ત્રીને માતા સમાન માને. (૪૦૯-૪૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૮ ગુરુવાર - પ્રાર્થના. ચંદ્રપ્રભુ ભગવાન. હૃદયના ભાવો પ્રાર્થનારૂપે નીકળે છે. યથાશક્તિ ભક્તિ કરે. ભક્તિને ભગવાન જરૂર સ્વીકારશે. પરમાત્માના જ્યમાં તમારો જય માને. અનાથી મુનિ. વેશ ધારણ કરે છે અને સાધુતાનું પાલન કરતા નથી તેની સ્થિતિ અને ભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી બને છે. તમે સાધુતાના પૂજારી છો. ગુણપૂજા. આત્માની સલાહની ઉપેક્ષા ન કરે. સાધુતાના સુધારમાં સંસારને સુધાર રહે છે. સાધુ થઈને સાધુતાનું પાલન ન કરવું એ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 364