Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra Author(s): Jawahirlal Maharaj Publisher: Mahavir Jain Gyanoday Society View full book textPage 5
________________ Etatatatatatatatat testituttetstestet toteutetsteste totestertreteretetett testet t widt, tat, tet,,,,, પ્રવચન–સાર, ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખે અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હદયમાં ધારણ કરો. જો તમે મારી આ વાતને હૃદયમાં ઉતારશો તે તમારા હૃદયમાં એવી જોતિ પ્રગટશે કે જે જતિ બધાનું કલ્યાણ કરશે. આ જતિ આગળ હું તુચ્છ છું એટલું જ નહિ પરંતુ હું પણ એ જ પરમ જ્યોતિને ઉપાસક છું. તમે પણ એ જ પરમ તિના ઉપાસક બની, એ જતિને તમારા હૃદયમાં પ્રગટાવે છે તેમાં બધાનું કલ્યાણ જ છે. –પૂજ્યશ્રી જવાહિરલાલજી. જજજજજજજજજજજજજજPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 364