________________
Etatatatatatatatat
testituttetstestet toteutetsteste totestertreteretetett testet
t widt, tat, tet,,,,,
પ્રવચન–સાર, ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખે અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હદયમાં ધારણ કરો. જો તમે મારી આ વાતને હૃદયમાં ઉતારશો તે તમારા હૃદયમાં એવી જોતિ પ્રગટશે કે જે જતિ બધાનું કલ્યાણ કરશે. આ જતિ આગળ હું તુચ્છ છું એટલું જ નહિ પરંતુ હું પણ એ જ પરમ જ્યોતિને ઉપાસક છું. તમે પણ એ જ પરમ તિના ઉપાસક બની, એ જતિને તમારા હૃદયમાં પ્રગટાવે છે તેમાં બધાનું કલ્યાણ જ છે.
–પૂજ્યશ્રી જવાહિરલાલજી. જજજજજજજજજજજજજજ