Book Title: Jambudwip Pragnaptisutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाकाशि टीका-पञ्चमवक्षस्कारः सू. १ जिनजन्माभिषेकवर्णनम् प्रधानेन बृहता वा इत्यस्य रवेणेत्यग्रे सम्बन्धः महतः अनुबद्धो रवस्य विशेषणम्, नाटयं नृतं तेन युक्तं गीतं तच्च वादितानि च शब्दवन्ति कृतानि तन्त्री च वीणा तलौ च हस्तौ तालाश्च कंशिकाः तूर्याणि च पटहादीनि इति वादिततन्त्रीतलतालतूर्याणि तानि च तथा धनो मेघः तदाकारो यो मृदङ्गो ध्वनिगाम्भीर्य साधाव स चासौ पटुना दक्षेण प्रादितश्च यः स घनमृदङ्गपटुप्रवादितः स चेति अहतनाटयगीतबादिततन्त्रीतलतालतूर्यनमृदङ्गपटुप्रवादिता इति इतरेतरद्वन्द्वाद बहुवचनम् तेषां यो रवः तेन करणभूतेन महता रवेण शब्देन अत्र च मृदङ्गग्रहणं तूर्येषु प्रधानं बोध्यम् भोगभोगान् भुजानाः अनुभवन्त्यः ताः दिक्कुमारोमहत्तरिकाः विहरन्ति तिष्ठन्ति, आसां नामान्याह-'तं जहा-भोगंकरा १, भोगवइ २, सुभोगा ३, भोगमालिनी ४ । तोयधरा ५, विचित्ता य ६, पुप्फमाला ७, अणिदिया ८॥ भोगंकरा १ भोगवती २ सुभोगा ३ भोगमालिनी ४ । तोयधरा ५ विचित्राच ६ पुप्पमाला ७ अनिन्दिता ८ ॥१॥ विविध प्रकार के बाजों की गडगडाट की ध्वनियों से मनोविनोदपूर्वक भोगों को भोगने में लगी हुई थी उन आठ दिक्कुमारिकाओं के नाम इस प्रकार से हैं
भोगंकरा १ भोगवती २ सुभोगा ३ भोगमालिनी ४ ॥४॥
तोयधारा ५ विचित्राच ६ पुष्पमाला ७ अनिन्दिता ८॥१॥ जब भरत और ऐरवत आदि क्षेत्रों में भगवन्त तीर्थकर का जन्म होता है, तभी यह जन्ममहोत्सव होता है तीर्थंकर प्रभु का जन्म कर्मभूमि में इन कालों में ही होता है इससे यह जानना चाहिये कि देवकुरू आदि अकर्मभूमियों में तीर्थकर का जन्म नहीं होना है और इन कालों के अतिरिक्त अन्यकालों में नहीं होता है। जब तीर्थंकर प्रभु गर्भ में आते हैं तब ५६ दिक्कुमारीयां प्रभुको माताकी सेवा करने के लिये उपस्थित हो जाती हैं इनमें जो आठ दिक्कुमारियां है उनका क्या स्वरूप है यह यहां प्रकट किया गया है जब तृतीय आरा समाप्त વિવિધ પ્રકારના વાદ્યોની ગડગડાહટની અવનિએથી મનેવિટ પૂર્વક ભાગે ભેળવવામાં પ્રવૃત્ત હતી. તે આઠ દિકુમારિકાઓના નામે આ પ્રમાણે છે–ભેગંકરા-૧, ભગવતી ૨, સભેગા ૩, ભેગમાલિની ૪, તેયધરા ૫, વિચિત્રા ૬, પૃપમાલા અને અનિન્દિતા ૮. જ્યારે ભરત અને અરવત વગેરે ક્ષેત્રોમાં ભગવન્ત તીર્થકર જન્મ ધારણ કરે છે. ત્યારે જ આ જન્મોત્સવ થાય છે. તીર્થંકર પ્રભુને જન્મ કર્મભૂમિમાં એ કાળે માં જ થાય છે. એથી આ પણ જાણી શકાય કે દેવકુરુ વગેરે અકર્મભૂમિમાં તીર્થકરને જન્મ થત નથી. અને આ કાલે સિવાય બીજા કાળમાં થતું નથી. જ્યારે તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવે છે ત્યારે ૫૬ દિકુમારીઓ પ્રભુની માતાની સેવા કરવા માટે ઉપસ્થિત થઈ જાય છે. એમાં જે આઠ દિકુમારીઓ છે તેમના સ્વરૂપ કેવાં છે એ વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. જ્યારે તૃતીય આરે સમાપ્ત થવાની અણી પર હોય અને પલ્યનું આઠમું પ્રમાણ