Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ ઘણા પુણ્યાત્મા તરફથી પુસ્તકની માંગ હતી. તેમાં શ્રુતભક્તિના સુકૃતકા માં શ્રેષ્ઠી શ્રી નાનચ'દૃ મૂળચ'દ ફૈપલાવાળાના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી આ ગ્રન્થમાલાને સહકાર મળ્યા. જેથી પ્રસ્તુત પ્રકાશન શીઘ્ર અને સરલ અન્યુ. પૂજ્યપાદશ્રીના વિનીત શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી મ. શ્રીએ તથા પૂ. તપસ્વી મુનિરાજ શ્રી નરચન્દ્રવિજયજી મ. શ્રીએ એની પ્રકરણ પૂર્ણાંક ગાઠવણી-પ્રુફ્સ શેાધનાદિ કરી સંપાદન કરી આપ્યુ છે.... આમ પરમ ઉપકારી ગ્રન્થકર્તા, વિવેચનકાર તથા પ્રકાશનમાં સહાયક મુનિભગવ'તાદિ સર્વેના આભાર માનીએ છીએ અને તેઓશ્રીની શ્રુતભક્તિની ભૂરિ અનુમેદના કરીએ છીએ. ન્યુ પ્રીન્ટીંગ પ્રેસના માલિક હસમુખભાઇ જે. શેઠે કાળજીપૂર્વક ટૂંકા સમયમાં કાર્યાં કરી આપ્યું છે તેના આભાર માનીએ છીએ. ગ્રંથમાં પ્રેસઢાષથી—દૃષ્ટિઢોષથી રહી ગયેલ ભૂલાને સુધારીને વાંચવા ભલામણ છે. આ ગ્રંથના વિવેચનનું મનન જેમજેમ થશે તેમતેમ ચિત્તની શાંતિ પ્રસન્નતા અને ઉપશમની સિદ્ધિ થશે માટે સૌ જિજ્ઞાસુખ'એને પૂજ્યશ્રીના આધ્યાત્મિક સાહિત્યને વાંચવા નમ્ર ભલામણ કરીએ છીએ. લી. શા, ભરતકુમાર ચતુરદાસ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 516