________________
જૈન ગૂર્જર કવિઓ ભાગ લા-અભિપ્રાયા
(૭) ‘ગુજરાત’માં મી. જ્યાતીન્દ્ર હ. દવે નવું સાહિત્ય' એ નામના વિભાગમાં ફ઼ાલ્ગુન સ. ૧૯૮૩ ના અંકમાં નીચે પ્રમાણે લખે છેઃ—
જૈન ગુજર કવિઓઃ-પ્રથમ ભાગઃ પ્રયેાજકઃ રા. મેાહનલાલ દલીચંદ્ર દેસાઈઃ પ્રકાશકઃ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરસ એડ્ડીસ, મુંબાઇ. મૂલ્ય રૂ. પાંચ. જૈન સાહિત્યના પ્રખર અભ્યાસક તરીકે રા. મેાહનલાલનું નામ સુપરિચિત છે. સ`સદ પ્રયાજિત ગુજરાતી સાહિત્યના પાંચમા ખંડમાં તેમણે મધ્ય યુગના જૈન કવિએના પરિચય કરાવ્યા છે.
આ પુસ્તકમાં વિક્રમના તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિ એની તેમની કૃતિમાંથી નમુના આપીને એળખાણુ કરાવી છે..
આપણા આદિ કવિ નરસિ' મહેતા પહેલાં અનેકાનેક જૈન કવિએ થઇ ગયા છે; અને ત્યાર પછી પણ ઘણા થઇ ગયા છે. એ સર્વની કૃતિઓનું પિરશીલન કરીને તેમાંથી સારોહન કરવાનું કાર્ય
કેટલું કઠણ છે તે સહેજ સમજાય એમ છે. પ્રસ્તુત
સગ્રડ તૈયાર કરતાં રા. મેહનલાલને કેટલે પરિશ્રમ કરવા પડયા હતા. કેટકેટલી પ્રતાનું અવલેાકન કરવું પડયું હતું તેના ઝાંખા ખ્યાલ ‘નિવેદ્યન' વાંચ્યાથી આવે એમ છે. આ ગ્રંથને જૈન સાહિત્યની Encyclopidea નું નામ આપીએ તેા તેમાં જરા પણ અતિશયાતિ નથી.
૪૧૧
સંબંધી કેટલીક હકીકતા' આપવામાં આવી છે. ૩૨૦ પાનાના આ વિસ્તૃત નિબંધ ઘણી રીતે ઉપયેાગી છે. વર્ષોના અભ્યાસનું એ પરીણામ છે એમ તરત જણાઇ આવે છે. આખા નિબંધ રા. મેાહનલાલ છુટા છપાવશે તેા ગુજરાતી ભાષાના અભ્યાસીએ પર એમના માટે ઉપકાર થશે.
રા. મેાહનલાલ આના ખીજો ભાગ સત્વર પ્રગટ કરશે એવી આશા સાથે વિરમીશું.
ગુજરાત-ફાલ્ગુન ૧૯૮૩,
(૮)જૈન સાહિત્ય સ’શાધક નામના ત્રિમા સિકના ફાલ્ગુન સ. ૧૯૮૩ ના અંકમાં . આચાય શ્રી જિનવિજય ‘નવ પ્રકાશિત ગ્રંથ પરિચય'માં પેાતાના વિચારે। અને ઉદ્ગારા નીચે પ્રમાણે જણાવે છેઃ—
જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ. [ વિક્રમ તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગૂજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિ સહિત વિસ્તૃત સૂચિ, જૂની ગુજરાતી ભાષાના ઇતિહાસ'ની વિસ્તૃત પ્રસ્તાવના સમેત સગ્રાહક અને સપ્રયાજક શ્રીયુત
માહનલાલ દલીચંદ્ર દેસાઇ, ખી. એ. એએલ. ખી. વકીલ હાઈકાર્ડ મુંબઈ. પ્રકાશક જૈન શ્વેતાંબર ક્રાન્ફરન્સ આપીસ, મુંબઈ. ]
આ ગૌરવ ભરેલા ગ્રંથના ‘સ'પ્રયેાજક' શ્રીયુત મેાહનલાલ દ. દેશાઈ. આ વિષયમાં, અમારા સમ• વ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનનેા તેમને ધણા જૂના રાગ છે. જે વખતે અમને કલમયે ઝાલતાં નહાતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જેન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કાઇ ૨૦-૨૨ વર્ષોંથી જે એક પેાતાના પ્રિયવિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નસત્ર સમાન સૌભાગ્ય ભરેલા સુપ્રસંગ
આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાને તેમના માટે સુઅવસર આવેલે ગણાય. અને એ સુઅવસરને જોવા મેડનભાઇ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ.
આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થામાં માહન
આ ઉપરાંત ગ્રંથના આર્ભમાં ગુજરાતી ભાષાને સક્ષિપ્ત ઇતિહાસ' આપ્યા છે તે બહુ ઉપયેાગી છે. એના સાત વિભાગ પાડયા છે. પહેલા વિભાગમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સબંધી વિવેચન છે. ખીજા વિભાગમાં દશમી સદીથી માંડી સેાળમી સદી સુધી અપભ્રંશ સાહિત્યના પરિચય કરાવવામાં આવ્યા છે. ત્રીજા વિભાગમાં હેમચંદ્રા ચાર્ય તથા તેના વ્યાકરણુ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. ચેાથા વિભાગમાં સેામપ્રભાચા-જેવા, ર્યના કુમારપાલ પ્રતિમાધ વીશે. પાંચમામાં પ્રબંધ ચિ'તામણિ વીશે બહુજ ઉપયુક્ત માહિતી આપવામાં આવી છે. છઠ્ઠા વિભાગમાં · અપભ્રંશ સબઁધી કેટ લીક હકીકતા' અને સાતમામાં ‘જીની ગુજરાતી