________________
haarbhat તૈયાર છે !
સ્વરoo
સત્વરે મગાવા !
“જૈન ગૂર્જર કવિઓ.”
આશરે ૧૦૦ પૃષ્ટના દલદાર ગ્રંથ.
ગુર્જર સાહિત્યમાં જૈનેએ શુ ફાલા આપ્યા છે તે તમારે જાણવું હાયતા આજેજ ઉપરનું પુસ્તક મંગાવા,
‘જૈન ગૂર્જર કવિઓ” એટલે શુ' ? ગુજરાતી ભાષાના આદિ કવિ કાણુ ! યુગ પ્રવર્તકા કાણુ ! જૈન રાસાએ એટલે શુ' ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ?
આ પુતક જૈન સાહિત્યના મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન ક્રુવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાના વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયાજક શ્રીયુત માહનલાલ દલીચંદ દેશાઇએ અથાગ પરિશ્રમ લીધો છે. તેમાં અપભ્રંશ સાહિત્યના તથા પ્રાચીન ગુજરાતીના ઇતીહાસ, જૈન ત્રિ—ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણા તથા અંતિમ પ્રશસ્તિ, તેમજ અગ્રગણ્ય કવિએના કાવ્યોના નમુનાએ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વે કૃતિને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જીજ પ્રતા હોઇ દરેકે પોતાના આડર તુરત નોંધાવી મંગાવવા વિનંતિ છે.
૨૦ પાયની,
ગાડીની ચાલ પહેલે દાદરે, મુંબાઈ નબર ૩.
લોઃ---
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ.