________________
ભાવિનુ' (!) ટ્ટિકાવ્ય
ભાં. સૂચી ગા. આ સિરીઝ્ તરફથી પ્રકાશિત પૃ. ૨૪).
"
આ ઉપરથી સદ્ગત સાક્ષર મ. ન. દ્રિવેદીએ જણાવેલ ભટ્ટિકાવ્યના કર્તાનું નામ ‘ભાવિ' એ ભૂૠભરેલું જણાય છે. અને એ સાથે એમ અનુમાન થાય છે કે સદ્ગતે એ ભગ્નિકાવ્યનું યથાયાગ્ય અવ લેાકન નહિ કર્યું હાય; કેમકે તેમણે એજ કરામાં સૂચવેલ અભિપ્રાય ઉપરથી એવું સૂચિત થાય છે. સ્વ. દ્વિવેદીએ શ્રી હેમચદ્રાચાર્યના હ્રયાશ્રય મા કાવ્યને ભટ્ટિકાવ્ય સાથે સરખાવતાં સૂચવ્યું છે કે ભાવિએ જ્યારે પાણિનીયની અષ્ટાધ્યાયીને ક્રમ યથાર્થ સાચવ્યા છે' પરંતુ બરાબર તપાસી જોવામાં આવે તે સત્ય જણાશે કે-હેમચ`દ્રાચાર્યે પેાતાના હ્રયાશ્રય મહાકાવ્યમાં પેાતાની ‘ સિદ્ધહુમ' શબ્દા નુશાસનની અષ્ટાધ્યાયીના સૂત્રવાર જેવા ક્રમ સાચવ્યા છે, તેવા પાણિનીયની અષ્ટાધ્યાયીના ક્રમ ભટ્ટિકવિ ભટ્વિકાવ્ય અપરનામ રામકાવ્યમાં સાચવી શક્યા નથી ? આવા અભિપ્રાય વિશેષ સમુચિત લેખી શકાય તેમ છે. નિષ્પક્ષપાત તુલનાત્મક દૃષ્ટિથી અવલેાકન કરનારે મુ`બઈ સરકારી સંસ્કૃત સિરીઝ તરફથી પ્રકાશિત હેમચ’દ્રાચાર્યનું સ`સ્કૃત તથા પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય તપાસી જોવું.
એ હ્રયાશ્રય મહાકાવ્યને ટ્ટિકાત્મ્ય સાથે તુલના કરતાં સ્વ॰ દ્વિવેદીએ એ જ ફકરામાં આલેખ્યું છે કે
ત્યારે એ આશ્રયથી રચેલેા આ ગ્રંથ બહુ જ કઠિન થઈ ગયા છે, તે ટીકાતી સાાચ્ય વિના તે સમજાવે પણ મૂશ્કેલ પડે એવા છે.'
આ સંબંધમાં આષણે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરીએ તે સમજાશે કે શબ્દાનુશાસનનાં ક્રમવાર સમસ્ત
સૂત્રેાનાં સમગ્ર ઉદાહરણ પ્રત્યુદાહરણાના યાગાતા ઉપયેગ કરી–પરિમિત શબ્દોના વર્તુલની ચોક્કસ મર્યાં દામાં રહી અભીષ્ટ વિષય ઉપર મહાકાવ્ય રચવું એ કેટલુ કિલષ્ટ કાર્ય છે ? તે-તે વિષયના વિશારદ અનુ ભવીએ જ સમજી શકે તેમ છે. અને એથી એમાં વ્યાકરણના અપૂર્ણ પરિપકવ અભ્યાસી કાન્યિ જણાય એ પણ સ્વાભાવિક છે. ભગ્નિકાવ્યમાં પણ
૪૩૯
એવું કાન્ય ક્યાં નથી?, તેના કર્તા સ્પષ્ટ શબ્દોમાં સૂચવે છે કે—
“ટીવતુય: પ્રવધોડનું શરૂ હ્રાળ-ચક્ષુષમ્ | દ્દશ્યામને વાન્ધાનાં મવેર્ થાવરનાવું તે व्याख्यागम्यमिदं काव्यमुत्सवः सुधियामलम् | हता दुर्मेधश्चास्मिन् विद्वत्प्रियतया मया ॥ "
--ભટ્ટિકાય (સર્ગ ૨૨, Àા. ૩૩, ૩૪,) ભાવાર્થ ---શબ્દલક્ષણ-વ્યાકરણ રૂપી આંખવાળાને આ પ્રબંધ દીવા જેવા છે, પરંતુ વ્યાકરણ વિના આંધ ળાઓને હસ્તસ્પર્શ જેવા છે. વ્યાખ્યાથી સમજી શકાય એવું આ કાવ્ય સારી બુદ્ધિવાળા-શ્રેષ્ઠ વિદ્યાને અધિક ઉત્સવ-આનંદ આપે તેવું છે, અને આમાં મેં વિના પરના પ્રેમથી દુર્બુદ્ધિ-અલ્પમતિયાને હણ્ણા છે-અનુગૃહીત કર્યો નથી-અધિકારી કર્યાં છે.
ભટ્ટિકવિના ઉપર્યુક્ત ઉદ્ગાર પર વિચાર કરતાં સ્પષ્ટ પ્રતીત થાય તેમ છે કે-મ. ન. દ્વિવેદીએ હેમચંદ્રાચાર્યના હ્રયાશ્રય મહાકાવ્યની ભટ્ટિકાવ્ય સાથે તુલના કરતાં પક્ષપાત, અન્યાય અને અજ્ઞાનની માત્રાને પરિચય કરાવ્યા છે, અને તેમાં પણ નીચેના કરામાં પેાતાના અભિપ્રાય દર્શાવતાં તેને વિશેષ વ્યક્ત કર્યાં છે. તે ફકરો આ પ્રમાણે છે—
‘હ્રયાશ્રયની ભાષા સંસ્કૃત છે, તે બહુ શુદ્ધ છે, પરંતુ તેમાં તથા ટીકામાં ઘણા દેશી શબ્દો આવ્યાં જાય છે. જે કારણને લીધે આ ગ્રંથ અતિ કઠિન થઇ ગયા છે, તે કારણથી એમાં આપણે સ્વાભાવિક રીતે રસિક કાવ્યત્વની આશા ન રાખીએ, તે પણ એમ કહ્યા વિના કામાં કાવ્યચાતુરી બહુ હલકા પ્રકારની છે.’ ચાલતુ' નથી કે હેમચંદ્રનાં રચેલાં બધાં પુસ્ત
યાશ્રય ભાષાંતર (પૃ. ૩૧)
ભાષાંતરકાર સદ્ભુત દ્વિવેદી મહાશયે ઉપર્યુક્ત ઉલ્લેખ કરતાં કયા કયા દેશી શબ્દો તેમાં આવ્યા છે ?, કઇ રીતે તેમાં રસિકતાની ન્યૂનતા છે ? અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનાં રચેલાં બધાં પુસ્તકા તેમણે ક્યારે જોઈ લીધાં ? અને તેમાં કાવ્યચાતુરી બહુ