Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 55
________________ 0000000000000000000000000030000000 00000000000 (6 “દુકસાઇટ ગ્લાસ” ગરમીના કીરણાને આંખમાં જતાં અટકાવે છે અને એટલેજ તે ઉત્તમ છે. Heat Rays Ultra Violet તમારા ચરમા આજેજ ક્રુસાઇટ કાચના બનાવો અને તમારી આંખે જેના ઉપર જી'દગીને અને મેાજશેખના આધાર છે તેનુ રક્ષણ કરો. શ્રી ગાડીજીની ચાલ, ૨૦, પાયની, મુંબઈ, ૩. મનસુખલાલ જેઠાલાલની કુાં. ( જન-ચસ્માવાલા ) આંખા તપાસી ઉત્તમ ચસ્મા અનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઇ, શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કૉલરશીપ (પ્રાઈઝ) દરેક રૂા. ૪) નું. છેલ્લી મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ફત્તેહમદ નીવડેલા વિદ્યાર્થીઓ માટે મર્હુમ શેઠ કુકીચ'દ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા કુંડમાંથી કૉન્ફરન્સ આપીસ તરફથી એક Ăાલરશીપ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સાથી ઉંચા નંબરે પાસ થનાર જૈનને, તેમજ ખીજી સ્કોલરશીપ,સુરતના રહેવાસી અને કુલ્લે સાથી વધારે માર્સ મેળવનાર જૈનને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે, એ બન્ને ફૅાલરશીપાના લાભ લેવા ઇચ્છનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિધાર્થીઓએ નીચેના શીરનામે તા. ૩૧-૭-૨૭ સુધીમાં અરજ કરી, મકનજી જે, મ્હેતા, માહનલાલ ભગવાનદાસ ઝવેરી. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ,

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66