Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 16
________________ જૈન કેન્ફરન્સ હેર. - આપણે કાચું જામફળ જોઈએ છીએ. તે ખાવાને લાયક નથી. જો કે હાલની સ્થિતિમાં તે ખાવામાં આવ્યું હોય તો શરીરમાં બાદી ઉત્પન્ન કરે, પણ તે ઉપરથી તે ખરાબ જ છે એમ આપણે કહી શકીએ નહિ. આપણે બધા પરમાત્માનું પદ પામવા તરફ લક્ષ રાખી આગળ વધનારા છીએ. હજુ તે કાચા જામફળની માફક શક્તિઓ વિકાસ પામી નથી. માટે તે ઉપરથી તે જામફળની માફક કોઈની નિંદા કરવી એ બેટું છે. આવાં આવાં જગતમાં અનેક અર્ધસત્ય છે, અને જે સ્યાદાદ દષ્ટિથી વિચાર કરવામાં આવે તો તેમાં ' રહેલી સત્યની અમુક અપેક્ષા આપણે શોધી કાઢીએ, અને તેની સાથે તેમાં જે અપેક્ષાઓની ન્યૂનતા છે, તે પૂરી પાડી શકીએ. આ રીતે આપણું જ્ઞાન વિશાળ થાય, અને સર્વની સાથે હળીમળીને ચાલી શકાય. જેમ જેમ મનુષ્ય વધારે અપેક્ષાઓ સમજતો થાય છે, તેમ તેમ તે વિશાળ હૃદયને થાય છે, અને જે સર્વ અપેક્ષાઓ સમજે છે તે સર્વજ્ઞ બને છે. - આ ચાઠાદ શૈલિ પ્રમાણે આપણા કુટુંબમાં, આપણે મિત્રમાં, આપણી કોન્ફરન્સમાં, આપણા બીજા પ્રત્યેના વર્તનમાં જે વાતવામાં આવે તો સર્વ ઝઘડાઓનું સમાધાન થઈ જાય અને સર્વત્ર શાન્તિ વ્યાપી જાય. આ વિચારની દૃષ્ટિમાં એક પ્રસિદ્ધ અમેરિકન તત્ત્વજ્ઞાનીના શબ્દ દર્શાવી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. Let there be many windows in your soul. That all the glory of the universe May beautify it. Not the narrow pane Of one poor creed can catch the radiant rays That shine from countless sources. Tear away The blinds of superstition; let the light Pour through fair windows, broad as truth itself And high as heaven...... Your heart Shall turn to truth and goodness as the plant Turns to the sun...... be not afraid To thrust aside half-truths and grasp the whole, Ralph-waldo-Trine. વીર્થ–સર્વ. ગામ શરિર નામ “વ” હૈ સે ‘સર’ માં તે . નિત મજુप्यके शरीरमें वीर्य नहीं है वह मनुष्यत्वके योग्य ही नहीं है. इसी तरह जिसे आत्मा होने पर भी आत्मशक्तिमें और स्वबलमें विश्वास नहीं है वह धर्मके उंचे सोपान पर चढनेको असमर्थ है. शरीरके रोमरोममें कर्म लगे हुए हैं। यह धर्मशास्त्रका विचार [ प्रथम दृष्टिसे ] मनुष्यको कमाहम्मत और निरुत्साही बनाता है, "इतने

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 420