Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ : આ તરફ કપિલા મકાનનાં બારણાં બંધ કરી ૐ છે, કામને ઉદીત ચેનચાળા શરૂ કરી દે છે અને કામક્રીડા કરવાની નિર્લજજ માંગણી કરે છે. શ્રી સુČન સઘળી સ્થિતિ કળી જાય છે. શ્રી સુદČને જોયુ* કે- આ તે મહા પ્રપ`ચ છે. હવે આમાંથી બચવને માટે કાંઇક બુદ્ધિના ઉપયાગ કરવા પડશે.' • પ સીધી રીતિએ સમવવાથી કપિલા માની જાય તેમ હતી સુદન હસીને કહે છે કે અરે મુખી`! તે મોટી ભૂલ કરી છે. જે મને અહીં લઈ આવી છે, તે કામને માટે તા હુ નકામા છું. હું... તે મારા પુરૂષવેષથી તું છેતરાઇ છે !” કરનારા નşિ, એટલે શ્રી કામને માટે તું નપુંસક છું અને શ્રી સુકનના આ જવાબ સાંભળતાની સાથે જ કપિલાના કામાવેગ ગળી જાય જાય છે! એ તે ઠંડી જ થઇ જાય છે! કેટલી મહેનત અને કેવું પરિણામ ? આટલા પછી પણ પાતાની મૂર્ખાઈ ઉપર નહિ ચીઢાતાં તે શ્રી સુદર્શન ઉપર ચીઢાય છે. જેમ કપટ કેળવીને લાવી હતી, તેજ શ્રી સુદČનને કપિલા કહે છે કેઅહીંથી ચાલ્યા જા !' અને એમ કહીને ઘરનાં બારણાં ઉઘાડી દે છે. શ્રી સુદન તે શીવરક્ષણુ માટે મનમાં ખૂ થતા રવાના થઈ જાય છે. તમને લગે છે કે- શ્રી સુદર્શને કપિલાને આવા ઉત્તર આપવામાં ભૂલ કરી હતી? આજના કહેવાતા નગ્ન સત્યવાદિએ શ્રી સુઇ નને જુઠ્ઠા કહે, તેા નવાઈ પામવા જેવુ' નથી. નાન સત્યવાદી શ્રી જૈનશાસનને પામેલા જ નથી, શ્રી જૈનશાસનમાં નગ્ન સત્યવાદી માને સ્થાન છે જ નહિ, શ્રી જૈનશાસનમાં ખેાલકુ તે સાચુ ખેલવું એ નિયમ જરૂર છે, પણ જે સાચું હાય તે બધુ ખેલવુડ જ એવા નિયમ નથી. જેટલું સાચુ' તેટલું બધું જ બેાલવું, એવા નિયમ આ શાસનમાં નથી. નિયમ એ કે-મુસાવાયાએ વેરમણ'.' મૃષાવાદ એલવુ નહિ. બાલવુ જરૂરી હોય તો અસત્ય ખેલવુ નહિ, પણ જેટલુ સત્ય તેટલુ બધુ જ મેલવુ' એ નિયમ નહિ, વગર અગ્નિએ હોળી સળગાવવી હાય તેા જેટલુ' સાચુ હોય તેટલું બેલવુ`. નગ્ન સત્ય એટલે દિવાસળી વિના સળગે તેવા અગ્નિ. નગ્ન સત્યાદિ કજીયાના શમાવનારા તેા નથી જ, પણુ ભય કર કજીયાએને સળગાવનારા છે. નગ્ન સત્યવાદિતા હોય ત્યાં ગભીરતા આદિ ગુણા ઢકે શાના નગ્ન સત્યવાદિતા સ્વીકારવામાં આવે, તા તે કેકનાં જીવના પાયમાલ જાય. નગ્ન સત્યવાદી ઘ૨માં બને તે ઘરમાં હોળી સળગે. પેઢીમાં નગ્ન સત્યવાદી બના થઈ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1048