Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 4
________________ પર્વ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ : જાણવાની ઇચ્છા થવી એ સહજ છે. આથી કપિલાએ પૂછયું કે-એ સુદર્શન કેણુ?' કપિલા-એ સુદર્શન કેણુ?'-એમ પૂછે છે, એથી પુરે હિતને આશ્ચર્ય થાય છે. ઇ. પુરોહિત કહે છે કે-“સજજનેમાં અગ્રેસર એવા મારા મિત્ર સુદર્શનને જે તું ન જાણતી છે હે, તે તું કાંઈ જ જાણતી નથી. ખેર, હવે વણી લે. ઋષભદાસ શ્રેષ્ઠીને તે પુત્ર છે. ? મહા બુદ્ધિશાળી છે. રૂપમાં તે કામદેવ જેવું છે. તેની કાતિ ચન્દ્ર જેવી છે. સૂર્યાસ્ત છે છે તે તેજસ્વી છે. મહાસાગર માફક તે ગંભીર છે અને ક્ષમામાં તે મુનિ શ્રેષ્ઠ દેવે છે. એનામાં દાનગુણ એ છે કે-ચિંતામણિરત્ન યાદ આવે : માણિકયનું ઉત્પત્તિસ્થાન છે રહણચલ છે, તેમ તે ગુણોત્પાદક સ્થાન જે છે ? વળી એ એ પ્રિયાલાપી છે કે* જાણે અમૃતને કુંડ જોઈ લે ? ખરેખર, તે આ વસુધાના મુખ માટે ભૂષણરૂપ છે ! છે એના બીજા સઘળા ગુણે તે દૂર રહ્યા, પણ એનામાં શીલગુણ અદ્દભુત છે! એ ગુણ-8 ૪ ચૂડામણિ સુદર્શનનું શીલ લેશ પણ ખલનાને પામતું નથી !' વિચાર કરતાં આવડે તે આ પ્રસંગ પણ બેધદાયક છે. શ્રી સુદર્શનની ત્રિનું પરિણામ એ આવ્યું કે-પુરહિત શ્રી સુદર્શનના ગુણેથી મુગ્ધ બની ગયે. પરિચય વધે છે તેમ પૂજ્યબુદ્ધિ વધે, બહુમાન વધે, ગુણરાગ વધે, તે એ પણ ઉત્તમતાની એક પ્રતીતિ ? માં છે. તમારી સાથે કેઈને સામાન્ય મિત્રાચારી થાય, તે એ , તમારે માટે કેવા વિચારો છે ધરાવનારે બને ? એને લાગે ખરું કે- જેનેનું જીવન નીતિમય હોય છે?” સામાને છે એમ થાય કે- જેને સદાચારપરાયણ હોય છે?” તમારા પરિચયથી સામાના હૃદયમાં 8 તમામ માટે બહુમાન જાગે કે બહુમાન જાગ્યું હોય તેય ઘટવા માંડે? શ્રી સુદર્શનનું છે જીવ કેવા ઉંચા પ્રકારનું હશે, કે જેથી પુરોહિતને એમ લાગ્યું કે-સુદર્શને ગુણચૂડા- 5 મણિ છે? તમારે મિત્ર તમારી પ્રમાણિક્તા માટે, તમારા સદાચાર માટે, તમારી ઉદારતા છે માટે તમારી સદભાવના માટે સાચા હૃદયથી પ્રશંસા કરી શકે, એવું જીવન તમે ? { કેળવ્યું છે? એવું જીવન કેળવવાને વિચાર સરખેય કદિ કર્યો છે? શ્રી સુદર્શનની છે આ કથા એ ઘણીવાર સાંભળી હશે, પણ કેને એમ થયું કે-જી સુદર્શનની આવી ૧ છાપ પુરોહિત ઉ૫૨ શાથી પડી? મારા પરિચયમાં આવનાર ઉપર મારી છાપ કેવી પડે 4 છે? ઉત્તમ છાપ આપે આપ પડે એવું જીવન જીવવાને મારે શું કરવું જોઈએ ?” આ ન જતિને વિચાર કરવાની ફુરસદ જ કેને છે?—એમને? જે કાંઈ વાંચે અગર સાંભળે છે તે માત્ર જાણવા જ ખાતર નહિ, પણ એને પોતાના જીવનમાં અમલ કરવા ખાતર વાંચ અગર સાંભળો. ઉત્તમ આત્માઓનાં જીવને જાણીને એ નકકી કરે કે-“આપણે આપણા જીવનને થ્રી રતિએ આવું ઉત્તમ કટિવું બનાવી શકીએ ?' અને આવું નકકી કરીને કે એ માટે પ્રયત્નશીલ પણ બને.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 1048