Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 5
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાનકરને વિશેષાંક છે પુરોહિતની પ્રશંસાથી અહીં પરિણામ વિપરીત આવે છે ! શુ માં અને રૂપમાં 8 જેને જેટે ન મળે એવા શ્રી સુદશન છે, આવું સાંભળીને કપિલા કામવિહ્વલ બની જાય છે. કામાતુર બનીને કપિલા શ્રી સુદર્શનને પિતાની પાસે લાવવા ઇરછે છે અને શ્રી સુદર્શનની સાથે ભોગ ભોગવવા ઇચ્છે છે. પણ આ ઈચ્છાને સફળ કરવી એ કાંઈ સહેલું કામ છે? કપિલા મુંઝાણી કે-“એને કયી રીતિએ ફસાવે ?' શ્રી સુદર્શનને ફસાવવા માટેની યુક્તિ કપિલા શોધે છે. તે દરમાનમાં જ રાજાના છે 1 હુકમથી પુરોહિતને અચાનક બહારગામ જવાનું થાય છે. - કપિલા આ તકનો લાભ લેવાનું નકકી કરીને સીધી જ શ્રી સુદર્શનને ઘેર આવે છે. જે શ્રી સુદર્શન આમ તે માને નહિ, એટલે કપિલા કહે છે કે આપના મિત્ર I અત્યત બીમાર થઈ ગયા છે, એથી જ આજે અહીં આવ્યા નથી. આપના વિરહના ઇ ગે તેમની બીમારી બેવડાઈ રહી છે અને એથી જ આપના મિત્રે આપને લાવી લાવવાને માટે મને એકલી છે ! આપના મિત્ર આપને યાદ કરી રહ્યા છે.” કપિલાએ આ વાત એવી રીતિએ કહી કે-શ્રી સુદશને એ વાતને સાચી માની છે. લીધી. “આમાં કાંઈક કપટ હશે તે ?”—એવો વિચાર સરખેય શ્રી સુદર્શને આવ્યો નહિ. શ્રી સુદર્શને કહ્યું કે હું તે જાણતા નથી કે પુરોહિત બીમાર છે.' એમ કહીને છે I તરત જ શ્રી સુદર્શન પુરોહિતને ઘેર ગયા. પુરહિતના મકાનમાં પેસતાં પેસતાં જ શ્રી સુદર્શન કપિલાને પૂછે છે કે-“મારે ? મિત્ર કયાં છે કપિલા કહે છે કે–આગળ જાવ, આપના મિત્ર સુઈ ગયા છે.' - થોડે આગળ ગયા પછી ફરીથી શ્રી સુદને પૂછ્યું કે-અહી પણ પુરે હિત છે નથી. તે શું તે કાંઈ બીજે ગમે છે ? છે કપિલા કહે છે કે-“તેઓ બીમારીને લીધે પવન વિનાની જગ્યામાં સુઈ ગયા છે, જ માટે તમે અંદરના કુલ એડરામાં જાવ. તમારા મિત્ર ત્યાં છે.' ( શ્રી સુદર્શનને હજુ પણ કશી શંકા પડતી નથી. I' સજજન આત્માએ સ્વયં અમાયી હોય છે, એટલે સામાન્ય રીતિએ તેઓ સામામાં છે | માયા હેવાની શંકા કરતા નથી. શ્રી સુદર્શન છેક અંદરના ઓરડામાં જાય છે. ત્યાં પણ પુરે હિતને નહિ જેવાથી, જે શ્રી સુદર્શન હજુય સરલ આશયથી કપિલાને પૂછે છે કે-“પ્રહિત કયાં છે?'Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1048