Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 2
________________ હાલારદેશાધ્યાપક દ્.આશ્રી વિજયકૃત શ્રીરજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અનૅ સિદ્ધાન્ત www તથા પ્રચારજી - જન કહાની www અઠવાડ્રિક • માારાા વિશા થ, શિવાય ચ મયાય આ -તંત્રીઓઃમૅમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ ભેઠ (વ) નગઢ) અનાવૃંદ પદ્મસી મુઢ વર્ષ ૮ ૨૦૫૧ શ્રાવણ વદ પ્ર. ૧૨ મંગળવાર તા. ૨૨-૮-૯૫ [અ’ક-૧-૨-૩ : સાત્ત્વિક શિરામણ મહાશ્રાવક શ્રી સુદર્શન શેઠ : -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જે સદાચારના અધિકારી હેાય. એનામાં એકદમ અનાચાર આવે નહિ. સદાચાર એનાથી એકદમ ખસે નહિ. આ સદાચાર કેમ બરાબર સમજાતા નથી ? ગળે કેમ ઉતરતા નથી ? કારણ એજ છે કે-પ્રતિકૂળતાના વૈપિણા સાથે અનુકૂળતાનું અ ́િપણું વધા છે. સભા॰ અનુકૂળતા મેળવવી જ નહિ ? જબરજસ્ત પુણ્યાત્મા શ્રી સુંદČનના પ્રસંગ વિચારી જુએ. શ્રી સુદર્શનનું નામ આજે પણ સદાવ્યારી પુરૂષસિ’હુ તરીકે લેવાય છે. શ્રી સુદર્શનની સદાચારી તરીકેની ખ્યાતિ છે. શ્રી સુદર્શન એટલે સદાચાર સેવનારાએ માટે આદ. શ્રી સુદર્શનની આ નામના, આ ખ્યાતિ, આ પ્રતિષ્ઠા પાછળ કયી વસ્તુ હતી ? વિચારીજીએ કે-શ્રી સુદર્શને જે સદાચાર સાચવ્યા છે, તે શ્રી સુદન જે પૌલિક અનુકુળતાના અથી હોત તા સાચવી શકત ? શ્ર સુદર્શન જો અનુકૂળતાના અથી હાત, તા તેમણે જે સદાચાર સાચવ્યા તે સાચવી શકત નહિ. અનુકુળતાના અસ્થિથી નથી તે સાધુપણું વાસ્તવિક રીતિએ પાળી શકાતું, નથી તે શ્રાવકપણુ` વસ્તુતઃ પાળી શકાતું કે નથી તેા તેનાથી સમ્યગ્દષ્ટિ માટે વિહિત આચારાદિનુ, યોગ્ય રીતિએ પાન કરી શકાતુ ! અનુકૂળતાનું અસ્થિ પણુ' સાધુને સાધુપણામાં ટકવા દે નહિ અને શ્રાવકને શ્રાવકપણામાં ટકવા ? નહિ : કારણ કે-ધીરે ધીરે તે આત્મા નીચે પડતા જાય અને જો સુયેગ્ય આલંબન ન મળી જાય તે પરિણામે સાધુ સાધુ ન રહે અને શ્રાવક શ્રાવક ન રહે!

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 1048