Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ: ૧ દિગ’મરીની ઉત્પત્તિ [૩] મહારાજા હોય તે પણ તે સર્વને જીવનના અંત અનુભવવા પડે છે અને તેથી તેઓને મરણુદશા અનુભવવી જ પડે છે. અને તેને માટે જૈન શાસ્ત્રકારો સિદ્ધ યુદ્ધ મુક્ત પરિનિવૃત્ત થઈને સર્વ દુઃખના અંત કરનારા એવા કેવલી મહારાજનું મરણ જુદું જણાવીને છદ્મસ્થ મરણ અને કેવલી મરણ એવા એ ભેદો પણ જણાવે છે. એટલે ચામું થયું કે કોઈ પણ તીર્થ કર, ગણધર કે કેવલી મરણ વગરને હાય જ નહિ. પણ જેએ અષ્ટ કર્મના ક્ષય કરીને સિદ્ધિદશાને પ્રાપ્ત કરે છે તેને આયુષ્ય નામનું કર્યું હતું જ નથી અને તેથી સર્વથા આયુષ્યના ક્ષયરૂપી જે મરણ તે સિદ્ધિદશાને પામેલા મહા પુરુષને હાય જ નહિ, માટે મરણુરહિતપણાનું લક્ષણ તીર્થંકરદેવ, કેવલી મહારાજા કે ગણધર મહારાજામાં ઘટે જ નહિ અને તેથી મરણે કરીને, રહિત દેવ કહેવાય એવું લક્ષણ કરવું તે કાઈ પણ પ્રકારે વ્યાજખી નથી. પરંતુ મરણુરહિતને જ જો દેવ કહેવા હોય તે તે માત્ર સિદ્ધ પરમાત્મારૂપી દેવને જ લક્ષણ લાગુ પડી શકે અને તેને અંગે શાસ્ત્રકારાએ પણ સિદ્ધ પરમાત્માને અચલ તરીકે ગણેલા જ છે. શુ નિગેાદાદિને અચલ કહેવાય ? . જૈન શાસ્ત્રના ઊંડા અભ્યાસીએ એ વસ્તુ જરૂર જાણે છે અને માને છે કે એવા અન'તાનત થવા નિગેાદમાં અવ્યવહાર રાશિ તરીકે રહેલા છે કે જેઓ કાઈ કાલે પણ ત્રસપણું પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ. તે તેવા જીવા કથંચિત્ નિગેાદની અપેક્ષાએ અગર અનાદિ વનસ્પતિની અપેક્ષાએ અથવા તે સ્થાવર કે એકેન્દ્રિયપણાની અપેક્ષાએ અચલપણામાં રહેલા ગણી શકાય. પણ તેવા જીવાનું, તે તે અપેક્ષાએ, અચલપણું છતાં પણ તે તે જન્મના આયુષ્યના નાશને લીધે ક્ષય તેા રહેલા જ છે. પણ આખા ચૌદ રાજલેાકમાં તપાસ કરીએ તે આયુષ્યના ક્ષયની અપેક્ષાએ ભવથી ક્ષય પામી મરણને પામવાની દશાને આળ'ગી જનાર જો કાઈ પણ હોય તે તે કેવલ સિદ્ધ પરમાત્મા જ છે. અને તેથી તે સિદ્ધ પરમાત્માને મરણુરહિતપણાને લીધે અક્ષય કહી શકાય. તીર્થકર મહારાજ, કેવલી મહારાજ કે ગણધર મહારાજ જેવા આત્માઓ સ અત્યંત પૂજ્ય છે એમાં કાઈ ના કહી શકે નહિ, પણ ગણધરપણું કે ભવસ્થકેવલીપણું એ ચીજો કઈ દિવસ નથી માટે તે તે જીવને તે તે અપેક્ષાએ અક્ષયપણું હાય જ નહિ. અક્ષયપણાને ધારણ કરનાર એટલે મરણુ જેમાં ન થાય તેવી દશાને ધારણ કરનાર જો કાઈ પણ હાય તે તે કેબલ સિદ્ધ પરમાત્મા જ છે. માટે જન્મરહિતપણું કે મરણરહિતપણું જો દેવનું લક્ષણ છે, એમ કહેવામાં આવે તે વિવેકી પુરુષાને તી કરપણું કે સદા રહેવાવાળી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62