Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧]
તીથકર નામક
[૪૧]
કાંસાનું ભાજન—શંખાદિની જેવા વિશિષ્ટ ગુણાથી શાભાયમાન–પ્રભુશ્રી મહાપદ્મ (પદ્મનાભ)—દ્રવ્યાદિ પ્રકારે વીતરાગ થશે. પ્રભુવીરની માફક છદ્મસ્થ પર્યાય પૂરે થયાબાદ ક્ષેપક શ્રેણીમાં પ્રથમ મેને હણ્યાબાદ ધ્યાનાન્તરીય સમયે શેષ ત્રણ ધાતિ કર્મો હણી કેવલજ્ઞાન-દર્શન પામશે. તીર્થંકર નામક ના ઉદય થતાં અગ્લાનિએ સમવસરણમાં દેશના આપી ઘણા જીવાને સંયમદાનાદિરૂપ દેરડાથી સંસારરૂપ કૂવામાંથી બહાર કહાડશે, અને સાના ઉપપાતાદિ જાણવા પૂર્ણાંક પ્રસંગેાપાત્ત દેશનામાં ભાવના સહિત મહાવ્રત, છ જીવનિકાય, પ્રેમ દ્રેષબંધન, મનેાદડાદિ ત્રિવિધદંડ, ચાર કષાય, પાંચ શબ્દાદિ કામગુણુ, સમિતિ, સાત ભયસ્થાન, આઠે મદસ્થાન, નવવિધ શીલગુપ્તિ, દર્શવધ શ્રમણ ધર્માં, આદિની (શ્રીવીરપ્રભુની માફક) પ્રરૂપણા કરશે. મુનિવને–આચીણુ અનાચીÇનું સ્વરૂપ સમજાવી શ્રમણાચારના જ્ઞાતા બનાવશે. આહારના ખેતાલીસ દૉષ સમજાવશે. દવિધ કલ્પને નિયતાનિયત વિભાગ સમજાવશે. શ્રાવક્રને ખર વ્રતમય શ્રાવક ધમાઁ સમજાવશે. તેમને નવ ગણ, ૧૧ ગણધર થશે. પ્રભુશ્રી મહાવીરની માક ગૃહસ્થ પર્યાય-૩૦ વર્ષી, છદ્મસ્થ પર્યાય ૧૨ વર્ષ ૧૩ પક્ષ, કેલિપર્યાય એગણત્રીસ વરસ પાંચ મહિના-પંદર દિવસ પાળી સંપૂર્ણ-૭૨ વર્ષોંનું આયુ પૂર્ણ થતાં-અધાતિ કર્મો ખપાવી પરમાનન્દમય સિદ્ધિસ્થાનને પામશે.
जंसीलसमायारो अरहा तित्थंकरो महावीरो ॥ तस्सीलसमायारो होइउ अरहा महापउमे ॥ १ ॥
પાંચ કલ્યાણકાની તિથિ આદિની ખીના શ્રી વીરના જેવી જ જાણવી. ( શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનમાંથી તેમજ પ્રાકૃત ચરિત્રાદિના આધારે ટુંકામાં ઉપરની ખીના જણાવી છે. )
૨. શ્રી સુપાર્શ્વ રાજા — પ્રભુ શ્રી મહાવીર દેવના કાકા થાય. હાલ ઈશાન દેવ લેાકમાં છે. આવતી ચેાવીશીમાં બીજા ‘ સુરદેવ ’ નામે તીર્થંકર થશે. દેહવ, આયુ, લઇન, ઉંચાઈ, કલ્યાણક તિથિ આદિની બીના શ્રીપા'ની સરખી જાણવી,
૩. ઉઢાચીરાજા —— શ્રેણિકના પુત્ર કાણિક થયા. તેમના પુત્ર ઉદાયીરાન કાણિકના મરણ બાદ, પાટલીપુત્ર નગર વસાવી ત્યાં રહ્યા. પેાતાના મહેલમાં નિર્દોષ સ્થળે પ દિવસે માં ગીતા સવિસ સદ્ગુરુને આમ ત્રણ કરી તેમની ભક્તિમાં લીન અની પરમ સ ંવેગને ધારણ કરવા પૂર્વક સામાયિક પૌષધાદિ શ્રાવક્રેાચિત અનુષ્ઠાન કરવામાં તત્પર હતા. કેટલાક સમય વીત્યા બાદ દેશમાંથી કાઢી મૂકેલ શત્રુ રાજાને વિનયરત્ન નામના પુત્ર સાધુ વેષમાં બાર વરસ રહી, અચાનક અહી આવે છે. રાજા ઉદાયિએ તેની પાસે પે।ષધ ગ્રહણ કર્યાં. રાતે નિદ્રાવશ રાજાના ગળા ઉપર છરી મૂકી, વિનયરત્ન ( અભવ્યને જીવ ) ચાલ્યેા ગયા. રાજા ઉદાયી મરણ પામી થયા.આવતી ચેાવીશીમાં તે “ સુપાર્શ્વ ” નામે ત્રીજા તીર્થંકર
રસનકુમાર દેવલાકમાં દેવ . થશે. તેમની ચ્યવનાદિની
――
ખીના શ્રી નેમિનાથના જેવી જાણવી. ૪. પેાટ્ટિલ અણુગાર - આ નામના એક અણુગારની ખીના અનુત્તરાપપાતિક સૂત્રમાં આવે છે. ત્યાં એમ કહ્યું છે કે ~ તે પાટ્ટિલ હસ્તિનાગપુરના રહીશ હતા. તેમની માતાનું નામ ભદ્રાસાવાહી
હતું. તે પાટ્ટિલે ખત્રીશ ભાષા ત્યાગ કરી
For Private And Personal Use Only

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62