Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૮ જૈન ગૂર્જર કવિઓ: ૮ ૧૩૭૪ મનગમતો સાહિબ મિલ્યો ઃ જિનરાજસૂરિકૃત ચોવીશી ૨૩મા જિનની : ઢાલ (જિનરાજસૂરિષ્કૃત શાલિભદ્ર., ૨૩, સં.૧૬૭૮ તથા વીશી, ૪; જિનહર્ષકૃત ઉપમિત., ૫૨, સં.૧૭૪૫ તથા મહાબલ., ૪-૨૨, સં.૧૭૫૧) ૧૩૭૫ મનડું અનેં રહ્યું મારૂજી ! (વીરવિજયકૃત ધમ્મિલ., ૩-૫, સં.૧૮૯૬) ૧૩૭૫ક મનડું અષ્ટાપદ મોહ્યું માહરું રે (જ્ઞાનવિમલકૃત આદીશ્વર સ્ત., [સં.૧૮મી સદી]) ૧૩૭૬ મનડું ઉમાથું મિલવા પુત્રનઇ ઃ સમયસુંદરના પ્રત્યેક બુદ્ધ., ખંડ ૩ની ઢાલ ૧૨મી, [સં.૧૬૬૫] (સમયસુંદરકૃત ધનદત્ત., ૬, સં.૧૬૯૬ તથા દ્રૌપદી ચો., ૧-૧૩, સં.૧૭૦૦) [સમયસુંદરકૃત ચંપક ચો., સં.૧૬૯૫] ૧૩૭૭ મનડું ખોલી હા રે વાલમીયે લીધી તોલી (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૨૩, સં.૧૮૧૮) ૧૩૭૮ મનડું મારું મોહ્યું ઇણિ ડૂંગરઇ – મોરો મન મોહ્યો ઈણ ડુંગરે (સમયસુંદરકૃત ચંપક ચો., ૨-૬, સં.૧૬૯૫; જિનરાજસૂરિનો ગજસુકુમાર રાસ, ૧૯, સં.૧૬૯૯) ૧૩૭૯ મનડું મોહ્યું રે જિનચંદસું રે (લાધાશાહષ્કૃત ચોવીશી, સં.૧૭૬૦) ૧૩૭૯ક મનડે ઉમાહુ કીજીઇ (વિનયશીલકૃત ૨૪ જિન ભાસ, ૧૭મી, [સં.૧૭૦૦ આસ.]) ૧૩૮૦ મનથી ડરણાં, પરનારી સંગ ન કરણાં (દેવવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા, ૨, સં.૧૮૨૧) [૧૩૮૦.૧ મનનો મોટો મોજમાં (યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૧૩૮૧ મનભમરાની ગોડી (જુઓ ક્ર.૧૩૦૧૬) [ક્ર.૧૩૩૧, ૧૭૯૭ તથા આખી દેશી ક્ર.૧૨૩] (ધનજીકૃત સિદ્ધદત્ત., સં.૧૬૬૫ આસ.; ઋષભદાસકૃત ભરત., ૧૨, સં.૧૬૭૮ તથા હીરવિજય રાસ, સં.૧૬૮૫; અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૩-૬, સં.૧૭૪૫, રાધનપુર) [સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો., અંતની, સં.૧૭૩૯; જ્ઞાનવિમલત ચન્દ્ર કૈવલી રાસ, ૧૪, સં.૧૭૭૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367