Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮૮
જૈન ગૂર્જર કવિઓ : ૮
પીઉ૩ મેલ્યાં હાથથી કાંઇ, દુખડું કેહને કહીઈ સાંભલિ સજની.
(મોહનવિજયત ચંદ રાસ, ૨-૨, સં.૧૭૮૩) [૦ સુણો મેરી સજની રજની ન જાવે રે
(જુઓ ક્ર.૨૧૪૫) ૦ સુણો સુણો વીનતડી... . (જુઓ ક્ર.૨૧પર). ૦ સુણો શ્રીરામ લંકાપુરી છે જિહાં...
(જુઓ ક.૨૯૭)] ૨૧પ૩.૧ સુણો હો તે હું અનાથી
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૦, સં.૧૮૪૨) ૨૧પ૩.૨ સુણ્યો હો પ્રભુ
(યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાધ)]. ૨૧૫૪ સુતારીના બેટા ! તને વીનવું રે લોલ મારે ગરબે માંડવડી લાવજો
રમતાં અંગુઠી વીસરી રે લોલ (વીરવિજયકત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪, બાસ્વત પૂજા, સં.૧૮૮૭, ધમિલ, ૪-૮, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ,
સં.૧૯૦૨) ૨૧૫૫ સુદામાના ગીતની
(ઉદયરત્નકૃત હરિવંશ રાસ, ૧૪, સં. ૧૭૯૯) [૨૧૫૫.૧ સુધર્મસામિ પરંપરા
- વિનયલાભકત વચ્છરાજ-દેવરાજ ચો., સં.૧૭૩૦)] ૨૧૫૬ સુધર્મ સ્વામી ઈણ પરિ ઉપદિસઈ
(ભાવશેખરકૃત રૂપસેન, સં.૧૬૮૩) [૨૧૫૫.૨ સુધારસ મુરલી વાજે
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં. ૧૬૮૩)] ૨૧પ૭ સુંદરસુંબરદે?]ના પડવાની – ખંભાયતી (જુઓ ક.૨૧૬૪]
(તત્ત્વવિજયકૃત અમરદત્ત રાસ, સં. ૧૭૨૪) ૨૧૫૮ સુંદર ! પાપસ્થાનક તજો (કહ્યું) સોલકું ઃ યશોવિજયકૃત પાપસ્થાનક
સઝાયમાંની ૧૬મી, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) (પદ્મવિજયકૃત જયાનંદ, ૨-૭, સં. ૧૮૫૮; વીરવિજયકત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨).
પિઘવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૪, સં.૧૮૪૨] ૨૧૫૯ સુંદર હે સુંદર ! બાલું દક્ષણરી ચાકરી (જુઓ ક્ર. ૧૨૬૨)
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૧૭, સં.૧૭૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367