Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન કથાનામકોશ
૩૩૭
ધ.મા. : ધર્મોપદેશમાલા વિવરણ, સંપા. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી, પ્રકા. સિંઘી
જૈનશાસ્ત્ર શિક્ષાપીઠ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ઈ.સ.૧૯૪૯.
(જયસિંહસૂરિકૃત, સં.૯૧૫) ઉત્તરાધ્યયન સૂત્ર પરત્વે અધ્યયન ક્રમાંક ભાગ અને પૃષ્ઠક દર્શાવેલ છે. અન્ય ગ્રંથો પરત્વે માત્ર પૃષ્ઠક.
આ ગ્રંથોમાંથી સામાન્ય રીતે વ્યક્તિનામવાળી અને કથાપ્રસંગના આલેખનવાળી સામગ્રી લીધી છે.
દેશાઈના સંક્ષેપાક્ષરમાં સ્વલ્પ ફેરફાર કર્યા છે ને એમની વણનુક્રમણીને થોડી બદલવાની થઈ છે. ક્યાંક છાપદોષ કે સરતચૂક નજરે ચડ્યાં તે પણ સુધાય છે.
અહીં કથાનામકોશ પ્રાચીન ગ્રંથોને આધારે તૈયાર કર્યો છે. પણ જૈન કથાસાહિત્યના આધુનિક સંકલનો-અભ્યાસો પણ પ્રાપ્ત છે. એ દષ્ટિએ આ ગ્રંથોનો લાભ પણ લઈ શકાય ઃ (૧) પ્રાકૃત જૈન કથાસાહિત્ય (હિ), ડૉ. જગદીશચંદ્ર જૈન, પ્રકા. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૧. (૨) દો હજાર વર્ષ પુરાની કહાનિયાં, ડૉ. જગદીશચંદ્ર જૈન, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વીરનિર્વાણ સં.૨૪૭૩. (૩) એ ટ્રેઝરી ઑવું જૈન ટેઈલ્સ, સંપા. પ્રો. વી. એમ. કુલકર્ણી, પ્રકા. શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ઈ.સ.૧૯૯૪.]. અગડદત ૩૮૨ સી.મા.; [૪ઃ૧.૧૧૦ ઉત્તરા.] અગ્નિભૂતિ (મહાવીરના બીજા ગણધર) ૪-૫૬ ઉ.પ્રા. અચ્ચકારી (અંકારી) ભટ્ટા, ૪-૫૦ ઉ.પ્રા. [અટ્ટનમલ ૪ઃ૧.૧૦૪ ઉત્તરા.] અતિમુક્ત મુનિ ૩૦૯ આ.પ્ર. ૧૧-૧૫૮ ઉ.પ્રા.; ૬૪ ભ.બા. [અતિમુક્તક (નાનો) ર૪૬ ભગ.] અનાથી [અનાથ] મુનિ ૩-૪૨ ઉ.પ્રા.; [૨૦૦૨.૧૧૩ ઉત્તરા. અન્ધકવૃષ્ણિ રાજાના પુત્રો ૩૪૫ 8.મં. અગ્નિકાપુત્ર તથા ઉદાયી રાજા પ૮થી ૬૪ ભ.બા.; જુઓ અર્ણિકાપુત્ર અભયકુમાર [મંત્રી] ૧-૫ ઉ.પ્રા.; ૩૪થી પ૩ ભ.બા.; ૨૨૦ યો.બા.; [૧૪૫ ધ.મા.] અભયદેવસૂરિ (સ્તંભન પાર્શ્વનાથ ઉત્પત્તિ) ૧૮-૨૬ ઉ.પ્રા.; ૨૬૧ પ્ર.ચ. [અભયારાણી જુઓ સુદર્શન શેઠ અને અભયારાણી] અમરચંદ્ર કવિ ૧૦૯ ચ.પ્ર. અમરદત્ત ને મિત્રાનંદ ૧૭-૨૪૧ ઉ.પ્રા. અમ્બડના શિષ્યો ૮-૧૧૪ ઉ.પ્રા. અમ્બિકા શ્રાવિકા ૧૧-૧૬૨ ઉ.પ્રા. અરનાથ ૧૨થી ૧૩૧ 8.મં. [૧૮૨.૩૬ ઉત્તરા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367