Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 327
________________ ૩૧૮ હલવે હલવે માણ ગુમાની, પીયા ! મેં નાજક છાંજી. (૬૧) ધણ કેસ૨૨ી ક્યારી, હાંરો મારૂડો ફૂલ હજારી ગોરીરા માંન ગુમાની ઢોલા ! ઢોલોજી ઢોલો મ્હારે ઢોલો, મહારી વલહર નથડો ઝોલો રે. ગોરીરા. કાંઇ કરું હઇયા, મ્હારે મારૂતે વા(બા)ગાં ડેરા દીયા હૈ. ગોરીરા. વાટકડીમે પતાસા, મ્હારો મારૂડો કરે તમાસા રે. ગોરીરા. (૬૨) ધણી સોરઠી, સોરઠ માંની હે બીજ રાજ નાંણ દો – સોરઠી (ક્ર.૯૩૨) (૬૩) ધંધે મારા વૈદ બુલાવો ગોતી ગોરી થારી નાજ ન ખાઇ ગોરી મન લાગો વૈદા સું. (૬૪) નણદલ હે ! ઉવે ગયા સાજન ઉવે ગયા, પાલી ચઢતા દીઠ મ્હાંરી નણદલ ! મન તો ઉવાહી ગયો, નયણ વહોસ્યા નીઠ મોરી નણદલ ! થાંકો હે વીરો મ્હાંકે મન વસ્યો. (૪.૯૬૮) (૬૫) નદીય જમુનાકે તીર ઊરૈ દોય પંખીયા જોઉં મેરા પીઉકી વાટ શરૂૐ અંખીયા (પા.) પીઉ ચાલ્યા પરદેશ તપે મેરી છાતીયાં (ક્ર.૯૭૫) (૬૬) નહી ઓઢું ગંગા સારૂં, નહી ઓઢું ચીર વાદલવરણી ઓઢણી રૂં, લાગો મારો જીવ મ્હારા મારૂ રે ! વાદલવરણી ઓઢણી લે દે રે (૬૭) પરદેસી સૂં પ્રીત ન જોરિ રે જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ જાલૂં રહે તાંલૂં નેહ નિવાહૈ, જબ હિ ચલૈ તબ તોર રે. પરદેસી. રાગ સારંગ (૬૮) પાણી રમઝમ વરસે, મોને જાણા ગઢ ગિરનાર - ઝું(લૂ)અરની દેશી (૬.૧૭૪૮-૯) (૬૯) પ્યારા ! વે મેનું લે ચલના ના મૈં મારી છુરીકટારી, ના મારી તલવાર. પ્યારા ! ૧ લોહૈ દા કરિ ખીંજરા રે, બુરિય નદી કરવાર. પ્યારા. ૨ પ્યાર બુલાઇ ના રહું રે, ભાવૈ તું ગરદન માર. પ્યારા. ૩ (૭૦) ફતમલ ! પાંણીૐ ગઇતિ તલાવ, કાંટો ભાગો રે કાચી કેલરો (ક્ર.૧૨૨૧) (૭૧) બલદ ભલા સોરઠા રે, વાહણ વીકાનેર રે હઠીલા વૈરી મરદ ભલા છે મેડતું રે લાલ, કામણિ જેસલમેર રે હઠીલા રી (૬.૧૨૩૬) (૭૨) બાઇ હે ફુલ બાર, આલી નદી રે કિનારે રે શ્યાંમ યાંમ રે હોરી ખેલે, પિચકાર નકી મારે રે Jain Education International For Private & Personal Use Only આલી. ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367