Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 329
________________ ૩૨૦ જૈન ગૂર્જર કવિઓ: ૮ થારી ગાડી ઊભી રાખે રે, દઈયા ! ગાડીવાના (ક.૧૬૨૧, ૧૮૫૮ ને ૧૯૦૮) (૮૧) રાણી દીપલી હે ! નૈણાંરો મચકો રે દીપા ! મેડતે હે રાણી. રાણોજી બુલાવૈ દીપા ! માલીયે રે, કમર બુલાવૈ રંગમહિલ (૨) રાયાં જાદકી (રાયજાદી) હે ! નૈણાં રો મચકો દીપા દે ગઈ હો. (૮૨) રાંણેજી માલપુરો મારીયો, ટોડે ભરીયો દંડ હે નણદી ! થાં સું બલાઈ હાંરી બોલસી. (૮૩) રૂડી ને રલીયા સીરિઢિયાલી) વાલા ! તાહરી વાંસળી રે તે તો મારે મંદિરીયે સંભલાઇ ચિતડો આકુલ વ્યાકુલ થાઈ. રૂડી. (૮૪) વહિલો બોલ ગુવાલીયા રે ! થારી મુરલી મીઠી વૈણ કામણ ટૂંમણ ભમણમેં કાંઇ, આંખડીયાંમેં જંત્ર વસ કીની વકી નારી, કાં શીખ્યો એ મંત્ર. મીઠાં બો.. .. (૮૫) વાગોજી સોહૈ કેસરો ગઢ બંદી રો રાજા (૮૬) વાડી ફૂલી અતિ ભલી, મનભમરા રે ! વિચ વિચ ફૂલ ગુલાબ, લાલ મનભમરા રે ! (ક.૧૭૯૭) (૮૭) વાણિયાણી કોટા ઉતરે રે, પારસ પૂજણ જાય આવી ચિતાલંકી રે, આ મિરઘાનૈણી રે ગોરી તો વિણ વરસૈલા મેહ (જ. ૧૮૦૧) (૮૮) વીજાપુરની ભાંગ મંગા દૌ, કોઈ ગઢ બુંદી રે બાલા લગા દો ગોરીરા સાહિબા ! ભરિ પીઉં રોજિંદ ! પીવો . (સરખાવો ક્ર.૨૨૧) (૮૯) લાઈ લાલ) સૂવટિયા, સુવટિયા ! પરવત તૂઠા મેહ રે. પાણી વહિ વાડી ગયા. લાલ સૂવટીયા (૯૦) લુંગાદિ લિંગાકી) લકડી ગાઠ ગંઠાલી, સામૂડી જાઈ નણદ હઠીલી હો થાંહરી ઉલગરી દિન કહા રાજ કહા ? મંદરીયે પધારો અજમલ ! વરસેલા મેહા હો. થાંહરી. (૯૧) સહેલી રે ! આંબો મોરીયો ભલો માર્યો હે રાજાજીરી પોલિ. સહેલી. (સરખાવો ક્ર. ૨૦૦૫) (૯૨) સાઠાં ઘડીય કમંગર ખૂવાં, મુખા ઘરીય લુહાર વસમાં કે વર મારિયાણી, નિકલે ગએ દુખભાર ખૂવા સાંવરિ નૈણા મારિ – કાશી મિશ્ર (૯૩) સાત કુવા નવ વાવડી, પાણી ભરે રે પણિહાર કાયથકા ઉલટ્યો જોબન હાંકો ના રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367