Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 330
________________ દેશીઓની અનુક્રમણિકા (મોટી દેશીઓ) (૯૪) સાસૂજી-જાયા હો લાલ, આછી નણદ ભિલાયા હો જેહડ માંરી વાજણી (માજણી ?) (૯૫) સાહિજાદાૐ બાગમે દોય કલીયા પક્કી રે લૌડ હો લુંડીદા સાહિબડા યા લો (ક્ર.૨૦99) (૯૬) સાહિબા હો ! અમર વધાવો ગજમોતીયા રાયજાદા રાઠોડ ! મોરા. સાહિબા. રાગ સહવ (૯૭) સીપાઇડા રે ! થાંહરે મ્હારે લાગો રે નેહ રે લોભી ! તોડ્યો પિણ તૂટે નહી સીપાઇડા રે ! ઝિરજ઼િર વરસે રે મેહ, રે નાંની રે ! બુંદ સુહાવણી (૯૮) સૂઅરીઓ રે સૂતો રે સેજમે, રાજ ! થાકી નીંદડલી પરી રે નિવાર રે, રંગમે ન કીજૈ હે ગોરી ! રૂસણો - રાજ ! થાંહો રૂસણીયો પો રે નિવાર રે નિવાર રે રંગમેં ન કીજૈ રે ગોરી ! રૂસણો. r (૯૯) સૂમરીયારી નાદિર ! એક પલક દેવી સોંઢો સૂમરો ૩૨૧ સૂમરો હે જાયાંરો ફૂલ, બાગાં માંહિલો કેવડો. સૂમરીયારી. ૧ ૨મસ્યાં હે સખી ! માઝમ રાતિ, પોહ ફાટી કો ભેજ ઘૂ. સં. ૨ દેરૂં રોપ (એ) ગલારો હાર, ડાવા પગરી મોજડી. હૂં. ૩ ગહિલી હૈ ! મૂઢ ગિમાર !, માગ્યા રાદિ કહાં પાઇયે ? હૂં. ૪ (સ૨ખાવો ક્ર.૨૧૬૩ ને જુઓ ક્ર.૨૧૬૩૭) (૧૦૦) સૂહવ હે સૂહવ ! સીસ ગુંથાય, હે ભોગી ! ચંદલે સામ્હો મ જોઇ મતકબ ચંદો હે ગોરી ખિર પડે, હે ભોલી ! રયણ અંધારો હોય (૧૦૧) સેરપુરારો સેલડો રે વનડા ! અચલગડાલેરી ઢાલ મહારાજા વનડા ! વારી વારી હો મહારાજા ! બાગમાં થે ભલાઇ આયા હો રાજ. (૧૦૨) સોનારૂપાના ઘડા ઘડૂલા, રૂપાની છે ઝારી રાધા પાંણિ નીસરી તઉ સોલ વરસની નારી Jain Education International બેડલે ભાર ઘણો છે રાજ ! બાતાં કેમ કરો છો ? (ક્ર.૧૨૮૬) (૧૦૩) હાં કા સંગ હોરી ખેલુંગી ? આય નેમકુમાર જોગ લીયા તો લેણ ન રમત અવર કુમર હે, અવર ધૂમરકી હો તરીયાં છપન કોડિ યાદવ મિલિ આઇ, કૃષ્ણ નરેસર ક્રોધ કીયા કેસર ચંદન અગર કુમકુમા, ડારત હે ડારત હે તાસ તરીયા નેમિકુમાર ગિરિનાર સધાયા, બુધવિજય પૂગી રલીયાં (૧૦૪) હાંજી હાંજી જુરમટ જુરમટ ખેલુંગી ખેલું ખેલું હો વૃંદાવન ફાગ, હરજી સું જુરમટ ખેલુંગી. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367