Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 331
________________ ૩૨૨ જૈન ગૂર્જર કવિઓ: ૮ હાંજી કહાં વસૈયા રાધિકા, હાંજી કહાં વસે સુંદર કાંન. હાંજી હાંજી મથુરા વસે વા અધિકા, હાંજી ગોકુલ વસૈ વો કાન. હાંજી દાંન કન્યા યા દીએ, હાંજી દહીંયાકો દાન ન હોય હાંજી દાન જ લોંગ સુપારીયાં, દહીંયાકો દાન ન હોય. - ઈતિ ગીત (સરખાવો ક્ર.૭૩૬) (૧૦૫) હાથકા ઘૂંગી મુંદડી, મેરે ગલકો નવસર હાર રે લહરીયો મેરો ભીંજેગો ભીંજે છયેલરી બાંહરે, લહરીયો મેરો ભીજેગો પાથર ફોડો તેરો ખૂંદડો, નદિય વહાઉં તેરો ભૂરચૂર) રે, લહ. સાહિબ સે પ્રીતિ નાં તો જોઉં (જો) સો સો વાર રે, લહ. મેં ગુણવંતી ગોરડી, છાયલ છબીલો જાર યાર) રે, લહ. (જ. ૧૭૫૦) (૧૦૬) હાથી તો લેક્યો રો હાડા રો ચકમકમેં ! (હાથી તો ચઢિયો રે હાડારાવ કમકમે) માહરા રાજ ! અંકુસ લેજ્યો હાથ રે પાનારી પોલિ (ક.૨૨૫૧) (૧૦૭) હો નણદીરો વીરો, હાંરો લસકર રહ્યો રે લુભાય સીયાલે ખટ્ર ભલી રે, ઊના અજમેર નાગાંણો નિતહી ભલો રે, સાંવણ વીકાનેર (૪.૧૯૫૧ ને ૨૧૨૪ક) (૧૦૮) કઠડારાં વાજાં હે હાજ્યાં મારૂ વાજીયાં મારૂજી ! કઠડારાં ઘુરીયાં રે નિસાણ ૨ સોરઠમેં સોરઠમેં હૈ સુરજી ઉગીયો મારૂજી ! (ક્ર. ૨૯૫) (શ્રીપતિવિજય શિ. દીપવિજયની ચોવીસી, આદિ સ્ત. [લ.સં.૧૮૭૮]) (૧૦૯) છેડો નાજી છેડો નાજી પીયા મારા ઝાંઝરીયા વાજિ છુિં (દ.૬૦૧) (ભાવપ્રભસૂરિકૃત યૂલિભદ્ર સ. સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ – બોલોનેજી બોલોનેજી સ્કૂલિભદ્ર વાલંભ ! પ્રીતડલી ખટકે છે) (૧૧૦) જોરિડારી બેટી રૂપે આગલી, બનડાજી ! જોરિડારી ગલિઈ થે મત જાઓ, સાહિબ ! છોગો વિરાજે પંચરંગી પાઘમે, બનડાજી ! (દીપવિજયકૃત સોહનકુલ પટ્ટાવલી રાસ, ૪૦, સં.૧૮૭૭) (૧૧૧) વાલિમ ! વાડિ આપણી રે વાલિમ ! લ્યો ફુલાં રે ભોગ હારા વાલિમાં રે ! વાલિમ હું ચતુરાંરાય | (ભાવપ્રભસૂરિની રાજીમતિ રહનેમિ સ. . ૧૮મી સદી ઉત્તરાધી – ગુફા માંહી ગોરડી રે દેખી ચૂક્યો ત્યાં રહનેમિ, રાજુલ વાલહી રે રાજુલ ! માનો તમારો બોલ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367