Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દેશીઓની અનુક્રમણિકા (આખી દેશીઓ)
૩૨૭
ગંધ લુબધ મરીઈ નહીં મન. રહીયઈ સમષ્ટિ સુજાણ, રંગ. અતિ લોભી વિષઈ મહા, મને. કિણિ કિણિ ન તન્યા પ્રાણ, રંગ. ૪ રૂપ દેખિ કિઉં રાચીયાં, મન. જઈ ગુણવંત ન હોઇ, રંગ. ચંગે આઊલ ફૂલડે, મન. સિરહ ન બાહઈ કોઈ, રંગ. ૫ અતિ સુગંધ જઈ ચિહું દિસઈ મન. ફૂલી તરવર જાતિ, રંગ. વિણ દીવઈ કિઉં પાઈઈ, મન. ન કરુ પરાઇ તાતિ, રંગ. ૬ જઉ નાહીં ઉહ માલતી, મન. તુ તું વિલંબ કરીર રંગ. કે કે સુરનર દેવતા, મન. દુખ ન સહઈ સરીર, રંગ. ૭ દાડિમ કાયર ફૂલડા, મન. દીસઈ રંગ સુચંગ, રંગ. ગુનાહીના રૂવિ અગ્ગલા, મન. તિણ સું ન કરે સંગ, રંગ. ૮ કેતકી વનહ ન જાઈયઈ, મન. જિહાં કંટક દુખ દેઈ, રંગ. પહિલી લાલ વિલાઈ કઈ મન. જીવીત પીછઈ લેઇ, રંગ. ૯ હું તુઝ વરશું અહિનસિં, મન. દઈ દેઈ સીખ હજાર, રંગ. જિાહિ ઘરિ ગયાં ન માનીયઈ, મન. તિહાં ક્યું જાઈ ગમાર, રંગ. ૧૦ ગુણ અવગુણ બૂઝઈ નહીં મન. કોયલિ જાતિ કુનારિ, રંગ. નીંબ ચઢી સોઈ સુર કરઇ, મન. સોઈ સર સહકાર, રંગ. ૧૧ કોયલ રૂપ ન નિંદીયઈ, મન. ગુણ કોઉ સંસારિ, રંગ. એક સુમી બોલશે, મન. વસિ કીઉ સંસાર, રંગ. ૧૨ તું કિણ ગુણ કાલુ હુઉં, મન. કિં રોવહિં વનમાંહિ રંગ. સ્વામ ભએરૂ નેનકે, મન. વિસન જે પરઘરિ જાઈ, રંગ. ૧૩ ફૂલી જુહી માલતી, મન. જો તજી ગયો સુગંધ, રંગ. ચિત તેરે પદમનિ વસી, મન. તો બાંધ્યો દઢ બંધ, રંગ. ૧૪ વાડી નાહી આપણી, મન. મત તુ કરય વિસાસ રંગ. વિરચિત વાર ન લાગતી, મન. કિસી પરાઈ આસ, રંગ. ૧૫ ધીરજ સત્ત ન છોડીયઈ, મન. સુખદુખે કહીય ન હોઈ, રંગ. મુખથી દીન ન બોલીયાં, મન. ઝબક ન દીજઈ રોઈ, રંગ. ૧૬ ચંચલ ચિત ન હોઈયઈ, મન. મન માંહિ ધરીયઈ ધીર, રંગ. લોક હસઈ નિંદા કરઇ, મન. કો જાણઈ પર પીર, રંગ. ૧૭ કરીઈ સેવા એકકી, મન. ઓર નિરવાહઈ પાર, રંગ. વલિ વલિ ભમત ભલો નહીં મન. દેખું ચિત્ત વિચારિ, રંગ. ૧૮ વચન કહિઉ સોઈ પાલીયઈ, મન. તજીયઈ માયાજાલ, રંગ. લહીયઈ પરમાનંદ જિઉં, મન. સીખ કહઈ મુનિ માલ, રંગ. ૧૯ - ઇતિ મનભમરા ગીત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367