________________
૩૨૨
જૈન ગૂર્જર કવિઓ: ૮
હાંજી કહાં વસૈયા રાધિકા, હાંજી કહાં વસે સુંદર કાંન. હાંજી હાંજી મથુરા વસે વા અધિકા, હાંજી ગોકુલ વસૈ વો કાન. હાંજી દાંન કન્યા યા દીએ, હાંજી દહીંયાકો દાન ન હોય હાંજી દાન જ લોંગ સુપારીયાં, દહીંયાકો દાન ન હોય.
- ઈતિ ગીત (સરખાવો ક્ર.૭૩૬) (૧૦૫) હાથકા ઘૂંગી મુંદડી, મેરે ગલકો નવસર હાર રે
લહરીયો મેરો ભીંજેગો ભીંજે છયેલરી બાંહરે, લહરીયો મેરો ભીજેગો પાથર ફોડો તેરો ખૂંદડો, નદિય વહાઉં તેરો ભૂરચૂર) રે, લહ. સાહિબ સે પ્રીતિ નાં તો જોઉં (જો) સો સો વાર રે, લહ.
મેં ગુણવંતી ગોરડી, છાયલ છબીલો જાર યાર) રે, લહ. (જ. ૧૭૫૦) (૧૦૬) હાથી તો લેક્યો રો હાડા રો ચકમકમેં !
(હાથી તો ચઢિયો રે હાડારાવ કમકમે) માહરા રાજ !
અંકુસ લેજ્યો હાથ રે પાનારી પોલિ (ક.૨૨૫૧) (૧૦૭) હો નણદીરો વીરો, હાંરો લસકર રહ્યો રે લુભાય
સીયાલે ખટ્ર ભલી રે, ઊના અજમેર નાગાંણો નિતહી ભલો રે, સાંવણ વીકાનેર
(૪.૧૯૫૧ ને ૨૧૨૪ક) (૧૦૮) કઠડારાં વાજાં હે હાજ્યાં મારૂ વાજીયાં મારૂજી !
કઠડારાં ઘુરીયાં રે નિસાણ ૨ સોરઠમેં સોરઠમેં હૈ સુરજી ઉગીયો મારૂજી ! (ક્ર. ૨૯૫)
(શ્રીપતિવિજય શિ. દીપવિજયની ચોવીસી, આદિ સ્ત. [લ.સં.૧૮૭૮]) (૧૦૯) છેડો નાજી છેડો નાજી પીયા મારા ઝાંઝરીયા વાજિ છુિં (દ.૬૦૧)
(ભાવપ્રભસૂરિકૃત યૂલિભદ્ર સ. સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ – બોલોનેજી
બોલોનેજી સ્કૂલિભદ્ર વાલંભ ! પ્રીતડલી ખટકે છે) (૧૧૦) જોરિડારી બેટી રૂપે આગલી, બનડાજી !
જોરિડારી ગલિઈ થે મત જાઓ, સાહિબ ! છોગો વિરાજે પંચરંગી પાઘમે, બનડાજી !
(દીપવિજયકૃત સોહનકુલ પટ્ટાવલી રાસ, ૪૦, સં.૧૮૭૭) (૧૧૧) વાલિમ ! વાડિ આપણી રે વાલિમ ! લ્યો ફુલાં રે ભોગ
હારા વાલિમાં રે ! વાલિમ હું ચતુરાંરાય | (ભાવપ્રભસૂરિની રાજીમતિ રહનેમિ સ. . ૧૮મી સદી ઉત્તરાધી – ગુફા માંહી ગોરડી રે દેખી ચૂક્યો ત્યાં રહનેમિ, રાજુલ વાલહી રે રાજુલ ! માનો તમારો બોલ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org