________________
દેશીઓની અનુક્રમણિકા (આખી દેશીઓ)
૩૨૩
(૧૧૨) હાં રે હું તો ભરવા ગઈતી તટ જમુનાનાં નીર જો.
(દીપવિજયકત સોહમકુલ પટ્ટાવલી રાસ, ૫૦, સં.૧૮૭૭) (૧૧૩) હું તો મોહિ રે નંદના લાલ મોરલીને તાને (દીપવિજયનો સોહમકુલ પટ્ટાવલી રાસ, ૩૬, સં. ૧૮૭૭)
આખી દેશીઓ કેટલીક સ્વાધ્યાય અને બીજી નાની કૃતિઓની દેશીઓ લેવાઈ છે તે પૈકી અપ્રસિદ્ધ દા.ત. અત્ર આપવામાં આવે છે. (૧૧૪) બલદેવ સ્વાધ્યાય સકલચંદ્રકૃત, સં.૧૭મી સદી] (૪.૭૮૦)
તંગીયા ગિરી શિખર સોહે, આરામ વન સુખકંદ રે વાઘ મૃગ શિસા (?) ચીતરા, બૂઝવે પસૂવંદ રે – તું. ૧ બલદેવ મન માહે તપ તપે, સે લેઈ સંજમભાર રે દ્વાર વેચન કબ હી કોઈ, પારણે લેઈ આહાર રે. – તું. ર કંઈક મૃગપતિ હુઆ શ્રાવક, કઇક અણસણ ધરેય રે, ધરીય સમકીત મંસ છાંડ્યો, જાતિસમરણ લેઇ રે. - તું. ૩ રૂપસુંદર મુનિપુરંદર, ઘલ્યો નગર મઝાર રે, માસપારણ ગોચરીકું, પેખીયો નગર મઝાર રે. – તું. ૪ કૂપ કંઠે મદનમોહની, નયણ મેષ તલેય રે કુંભ ટૂંકી પૂત્ર પાર્યો કુઆ ભીંતર દેખ રે – તું. ૫ ચતુર ચિંતે રૂપ માહરો, કામની એ મૃગ પાસ રે ગોચરીકું નગર નાવું, હમ ભલા વનવાસ રે. - તું. ૬ માસપારણ આહાર લેતાં, રથ ભગત સુવિસાલે રે, હિરણલો ગુણનિલો હરખ્યો, ચંપીયા તરુડાલ રે. - તું. ૭ રથકાર મૃગ બલદેવ મુનિ સું, ચલ્યો સંબલ લેય રે
પાંચમે સુરલોક પોહતા, સકલ ભવ સુખ દેય રે – તું. ૮ (૧૧૫) સોહલા ગીત (સં.૧૭મી સદી પૂર્વાધ (ક્ર.૮૯૯)
દુલહ કૃષ્ણ દુલહ રાણી રાધિકાજી, વધાવો જસોમતી માય. પાટર્ન સિંઘાસણ પ્રભુજીકે સોવનો, સોવન છત્ર તણાય. દુ. ૧ કુંયરી લાડતી હો રાજા વૃષભાનકી, આની નંદકુમારિ, ઉસ ગલિ સૌહૈ ચઉકી જડાઉકી, ઉસ ગલિ નવસર હાર. દુ. ૨ તોરણ ઘડાવો હો ચંદનબાવનો, વધાવો ગોકુલજીની પ્રોલિ કલસ ભરાવો કેસર કપૂર સું, ભીતિ કરાવાંગી ખોલિ. દુ. ૩ ચોક પુરાવાં માણિક મોતીયાંજી, રતન ભરાવાં થાલ કરોનઈ મહોઢાં વહિણી આરતી, આએ ઘર વીર ગોપાલ. દુ. ૪ સોહલી ને ગાયો પૃથ્વીરાજ રાઠોજી, કાચું કાણું પાયો દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org