________________
૩૨૪
જૈન ગૂર્જર કવિઓ: ૮
પાઈન ઈષ વાસિ કુટુંકી દુહું જણા, બિદું જ રહો માન. દુ. ૫ (૧૧૬) વર્તમાન જિન વેલિ સિં. ૧૭મી સદી (૪.૯૭૮).
નંદનવું તિસલા હલરાવઈ, પૂતિ મોહ્યા ઈદા ી તુજ ગુણ લાડિકડાના ગાવઈ, સુરનરનારી વૃંદા રી. ૧ આસાઢી સુદિ છકિઈ ચવી, હરિ થવીઉ અવતરીક રી ચઉદે સુપિને સૂઓ હમ કુલિ, પૂરવ પુષ્યિ કવીક રી. ૨
વર્તમાન જિનગુણ સુરવેલી, હિઅડા કરે સહેલી સકલ કહઈ ગુણ મત્સર મેહલી, નિશિ દિનિ જિન ગુણિ ખેલી રે. ૬૫ વીર પટોધર સોણિઈ આયુ, હીરવિજય ગુરુ હીરો
સકલચંદ કહઈ સો નિત સમરઈ, ચરસ્મ જિસેસર વીરો રે. ૬૬ (૧૧૭) રાગમાલા શાંતિ સ્તોત્ર ૩૦ કડીનું (ક્ર. ૧૬૪૦)
રાગ સામેરી વંછિત પૂરણ મનોહર (ક્ર. ૧૭૬૦) સયલ સંઘ મંગલકરુ જિનવર ચઉવીસઈ નિત્ પ્રણમીઇએ. ૧ (વિજયદાનસૂરિ રાજ્યમાં ગજરાજશિષ્ય સહજવિમલકત, સં.૧૭૬૦ [?
સં.૧૬મી સદી ઉત્તરાર્ધ) (૧૧૮) મૃગાપુત્ર સઝાય (ક. ૨૧૩૦)
સુગ્રીવ નયર સોહામણું, રાજા શ્રી બલિભદ્ર તાસ ઘરણી મૃગાવતીજી, તસ નંદન ગુણવંત રે માડી ! ખિણ લાખીણ રે જાઈ. ૧ મૃગાપુત્ર ઋષિ રાજીઉજી, પામ્યો શિવપુર ઠામ
સીહવિમલ ઈમ વીનવઈજી હોયો તાસ પ્રણામ
રે માડી ! ખિણ લાખીણું રે જાય. ૨૫ (૧૧) શ્લીલ ઉપર સ્વા. કડી ૧૦ કુમુદચંદ્રકૃત
- રાગ મેવાડો ધન્યાસી સુણિ સુણિ કંતા રે ! સીખ સુહામણિ (ક્ર. ૨૧૩૮) - પ્રીત ન કીજઈ રે પરનારી તણી
ત્રુટક પરનારિ સાથે પ્રીતડી, કહો પ્રીઉડાં કિમ કીજીઈ ? ઉંઘ વેચી આપણી, ઉજાગરો કિમ લીજીઈ ? કાછડી-છૂટઉ કહઈ સંપટ, લોક માંહિં લાજીઈ કુલ ખય ખંપણ નિઅર (રખે) લાગઈ, સગામાં ગાજીઈ ? ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org