________________
દેશીઓની અનુક્રમણિકા (આખી દેશીઓ)
તે માટઈ હું રે વાલિમ ! વીનવું પાય લાગીનેં મધુર વચન થવું તૂટક વચન મોરાં માનીઇ, પ૨નારિથી રહઉ વેગલા અપવાદ માથઇ ચઢઇ મોટા, નરગ થકીને દોહિલા ધન ધન તે નરનાદિર જે, દૃઢ સીયલ પાલઇ ગિ તિલો તે પામસ્યઇ જસ જગત્રમાંહિ, કુમુદચંદ કહઇ સમુજ્વેલો. ૧૦ (સં.૧૭૮૪નો ચોપડો, મુનિ જશ. પ્ર. જૈનપ્રબોધ, પૃ.૨૧૫) (૧૨૦) સુરતિ મહિનાની (ક્ર.૨૧૮૪)
ચૈત્રે ચતુર્ભુજ નાવિયા, રાધાજી કરે રે વિચાર [ક્ર.૫૯૨] કોઇ લાવે પિઉની વધામણી, આપું એકાવલ હાર. (દીપવિજયકૃત સોહમકુલ પટ્ટાવલી રાસ, ૪૭, સં.૧૮૭૭) (૧૨૧) સ્થૂલિભદ્ર સ્વાધ્યાય (ક્ર.૧૭૨૭)
લાછલદે-માત-મલ્હાર બહુ ગુણરયણભંડાર
આજ હો ભોગી રે રમે રંગ રૂઢિ દિર ક્યું જી. ૧ ભર જોવન-વન માંહિ માતા મયગલ પહિ, આજ હો ઝીલે રે સરોવર કોસ્યા કેરડે જી. ૨ અનેિસ કરે રે ટકોલ, કોસ્યા સું રંગરોલ, આજ હો ખેલે રે કલોલે મોહન માલિયે જી. ૩ થૂલિભદ્ર સું બહુ નેહ, એક જીવન બે દેહ, આજ હો જાતી હૈ, નવ જાણે રમતાં રાતડી જી. ૪ ઇણ અવસર નિજ તાત, મરણ તણી સવિ વાત, આજ હો એહવો રે, સુણિને સંયમ આદર્યો જી. ૫ કોશ્યા લે આદેશ, વિચરે દેશવિદેશ,
આજ હો ઝૂરે રે, વાલિંભ વિણ વિરહિણી એકલી જી. ૬ કુણ કરસ્યું રે અંઘોલ, કુંણ પ્રીસ્યુ નૃતઘોલ ? આજ હો વાગે રે કેસરીયે કસ કુણ બાંધસ્તે જી ? ૭ સહજ સુહાલી સેજ, મુંકી માહરા મનડાનું હેજ, આજ હો માંહરો પ્રીઉડો રે, પન્હોતો પોઢ્યો સાથરે જી. ૮ જે વિણ દિન નવિ જાઇ, ખિણ વરસાં સો થાય, આજ હો વાલ્હા રે વિછોહ્યાં કહો કુણ મેલવે જી ? ૯ ઇમ જપતાં બહુ માસ, થૂલિભદ્ર ચતુર ચોમાસ, આજ હો આયા રે, ઉલટ ધરિ કોસ્યા આંગણેજી. ૧૦ હરખ હુઓ તિણ દિસ, તે જાણે જગદીસ,
Jain Education International
For Private & Personal Use Only
૩૨૫
www.jainelibrary.org