________________
૩૨૬
(૧૨૨)
આજ હો નયણ રંગીલી કોસ્યા પાયે પડે જી. ૧૧ પહિરી સોલ શૃંગાર, ચતુર છયલ નવ નાર, આજ હો બોલે રે, અમીરસ વયણ સોહામણા જી. ૧૨ ખટરસ સરસ આહાર, પડિલાભે તિણ વાર, આજ હો કોસ્યા રે હિંઇ હરખ નવ નેહથી જી. ૧૩
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
તે આગલ શી રંભ ? દેખી રૂપ અચંભ, આજ હો થંભ્યા રે સૂરજ સરખા વિ દેવતા જી. ૧૪ નવ ભેદે મુનિસીંહ, સીલવંત માહે લીહ,
આજ હો ચોરાસી ચોવીસી નામ લિખાવીઉ જી. ૧૫
એ થૂલિભદ્ર નિર્દોષ, જિણ પ્રતિબોધી કોસ, આજ હો દીધી રે રસ-સનેહી સમિતિ-સુખડી જી. ૧૬ એ થૂલિભદ્ર ચરિત્ર, ભણતાં જનમ પવિત્ર.
આજ હો પાંમી રે, લબ્ધિ લીલા લખમી ઘણી જી. ૧૭ રાગ સારંગ
વ્રજમંડલ દેશ દિખાવો રસિયા ! (ક્ર.૧૭૫૫) – વ્રજ. વ્રજમંડલકો આછો નીકો પાણી,
ગોરી ગોરી ખિર સુઘડ રસિયા ! ચતુર રસિયા ! વ્રજ. અગરચંદણ રો ઢોલીયો વિરાજે, અવલ રેસમી લંબે કસિયા. વ્રજ. બાલાપણમેં ગૌ ચરાઇ, તિણ દેસે ચાલો વસિયા,
મુરલી તોરી સદાઇ સુહાવો, મૃગનૈણી નાચે રસિયા. વ્રજ. મટકી ફોરિ દહી મેરો ડાર્યો, બાંહ પકિર મેલી ધસીયા. ચંદ સખી અબ આય મિલે હૈ, કૃષ્ણ મુરારિ મેરે મન વસીયા. વ્રજ. (પત્ર ૩૪ની સ્તવનસંગ્રહની પ્રત, તેમાં પત્ર ૨૫માં આ ચંદ વિકૃત એક જ પદ છે. અનંત. ભં.૨) [કર્તાનામ ચંદ્રસખી હોવા સંભવ.] (૧૨૩) ભમરા ગીત [લ.સં.૭૦૧]
રાગ પૂર્વી ગુડી
વાડી ફૂલી અતિ ભલી મનભમરા રે (ક્ર.૧૭૯૭) દેખી ન કીઈ સોસ રંગ રસ ભમરા રે અણસરજ્યો લહીએ નહીં મનભમરા રે, કરમ હિ દીઈ દોસ રંગ રસ ભમરા રે. ૧ ચાંપા ફૂલ સોહામણા, મન. સરલ સરૂપ સુગંધ, રંગ. તેરે કાજ ન આવહી, મન. દેખિ ન હોઇય અંધ, રંગ. ૨ હરખ ન કીજઇ દેખતાં, મન. સબ ફૂલી વનરાય, રંગ. ચાતક બુંદ ન પાવહી, મન. જઉ વરસઈ ઘન આય, રંગ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org