Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 328
________________ દેશીઓની અનુક્રમણિકા (મોટી દેશીઓ) ૩૧૯ ચૌવારે ચંદન ઓર અરગજા, કેસરની પીચકાર – આલી. ૨ સૂરદાસ પ્રભુ તુમ્હારે મિલનકું તુહ જીતે હમ હાર - આલી. ૩ સૂરદાસ, સં. ૧૬૦૦ આસ.] (૭૩) મહિંદી બાવન(વાવણ) હું ગઈ, હોને લહુડ્યો દેવર સાથ મહિંદી રંગ લાગો, હો રાજ ! મહિંદી. ૧ મહિંદી સીંચણ હું ગઈ, હારે રાવ રતન રે બાગ, મહિંદી. ૨ મહિંદી પાનાં ફૂલડાં, હું તો ચૂંટિ ભર્લી છાજ, મહિંદી. ૩ . આપી દીધી રાવલે, આધી સારે ગામ, મહિંદી. ૪ સોવન સિલાડ્યાં (ક.૧૪૧૯; સરખાવો ક્ર,૭૩૮) (૭૪) માંઝીડા મૈણા રે, અજહું ન આવો હરિયાં ઢંગરાં રે હાં તો તોર્ન મેણાં મેજી વરજીયો રે તું તો ધાર્ડ ને ઘેત્રે માંઝીડા મૈણા રે, અજહું ન આયો હરિયાં ડુંગરાં રે. રાતડી અંધેરી મોજી એકલો રે, ખાસે ને બૈરીરા અસવાર. માઝીડા. (૭૫) મારું સોનારૂપા કેરું બેઢલું રે લો રૂપા ઈંઢોણી મા હાથ હાંરા વાલાજી લો ! હું ગઈથી મહી વેચવા રે લો. (૪.૨૨૦૩ક) (૭૬) મિશ્રી મંગા લ્યો છોતરા અધસેર મંગાજ્યો ભાંગ કાંઈ ભૂરાડલા અફીમરાં, કાંઈ મદરી ગાગર અણિ. ૧ વાતાં કહોને રે રાજ ! ગાઢાં ગાગડારી, વાતાં કહોને. - રાગ મારૂ ખંભાયતી (૭૭) મેરે પીઉકી ખબર કો લ્હાવે ? મેરે બંભના ! શૃંગી રે કરકો કંકમાં, કરકો કંકના. મેરે. (૭૮) મેરે અબ કૈસે નિકસન દઈયા ? હોરી ખેલત કનઈયા. મેરો. સાહુને જોઉં તો મેરી સાસ ભરે, પીહર૩ મેરી અતિ મહયા. હોરી ઈત ઠર ઉત ડર ભૂલિ ગઈ, મનમોહનકે સંગ તા થયા. હોરી. વૃંદાવનકી કુંજ ગલિનમે વન વન સખીયન ગઇયા. હોરી. મેં દધિ બેચન જાતિ વૃંદાવન, લૂટિ લીયૌ દહીયા મહીયા. હોરી. મોરમુગટ પીતાંબર સોહૈ, કાંને કુંડલ ઝુકી રહીયા. હોરી. સૂરદાસ પ્રભુ ! તુમ્હારે મિલનકું, મેરો ચિત ચઈયા. હોરી. ૬ સૂિરદાસ, સં. ૧૬૦૦ આસ.. (૭૯) રંગ મહિલમેં ગાવતી બજાવતી ઢોલડી રે ઢમકકે રાજિંદો મનાવતી, રોજિંદા ! મોતી ધોને હમારો સાહિબા ! મોતી ઘોને હમારો. (ઉ.૨૬૮, ૧૫૭૪, ૧૬૦૮ ને ૧૬૫૮) (૮૦) રતન કૂઓ મુખ સાંકડી, સીંચણહારો નાદાન રે દઈયા ! ગાડીવાનકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367