________________
૩૨૦
જૈન ગૂર્જર કવિઓ: ૮
થારી ગાડી ઊભી રાખે રે, દઈયા ! ગાડીવાના
(ક.૧૬૨૧, ૧૮૫૮ ને ૧૯૦૮) (૮૧) રાણી દીપલી હે ! નૈણાંરો મચકો રે દીપા ! મેડતે હે રાણી.
રાણોજી બુલાવૈ દીપા ! માલીયે રે, કમર બુલાવૈ રંગમહિલ (૨)
રાયાં જાદકી (રાયજાદી) હે ! નૈણાં રો મચકો દીપા દે ગઈ હો. (૮૨) રાંણેજી માલપુરો મારીયો, ટોડે ભરીયો દંડ
હે નણદી ! થાં સું બલાઈ હાંરી બોલસી. (૮૩) રૂડી ને રલીયા સીરિઢિયાલી) વાલા ! તાહરી વાંસળી રે
તે તો મારે મંદિરીયે સંભલાઇ
ચિતડો આકુલ વ્યાકુલ થાઈ. રૂડી. (૮૪) વહિલો બોલ ગુવાલીયા રે ! થારી મુરલી મીઠી વૈણ
કામણ ટૂંમણ ભમણમેં કાંઇ, આંખડીયાંમેં જંત્ર વસ કીની વકી નારી, કાં શીખ્યો એ મંત્ર.
મીઠાં બો.. .. (૮૫) વાગોજી સોહૈ કેસરો ગઢ બંદી રો રાજા (૮૬) વાડી ફૂલી અતિ ભલી, મનભમરા રે !
વિચ વિચ ફૂલ ગુલાબ, લાલ મનભમરા રે ! (ક.૧૭૯૭) (૮૭) વાણિયાણી કોટા ઉતરે રે, પારસ પૂજણ જાય
આવી ચિતાલંકી રે, આ મિરઘાનૈણી રે
ગોરી તો વિણ વરસૈલા મેહ (જ. ૧૮૦૧) (૮૮) વીજાપુરની ભાંગ મંગા દૌ, કોઈ ગઢ બુંદી રે બાલા લગા દો
ગોરીરા સાહિબા ! ભરિ પીઉં રોજિંદ ! પીવો . (સરખાવો ક્ર.૨૨૧) (૮૯) લાઈ લાલ) સૂવટિયા, સુવટિયા !
પરવત તૂઠા મેહ રે. પાણી વહિ વાડી ગયા. લાલ સૂવટીયા (૯૦) લુંગાદિ લિંગાકી) લકડી ગાઠ ગંઠાલી, સામૂડી જાઈ નણદ હઠીલી હો
થાંહરી ઉલગરી દિન કહા રાજ કહા ?
મંદરીયે પધારો અજમલ ! વરસેલા મેહા હો. થાંહરી. (૯૧) સહેલી રે ! આંબો મોરીયો
ભલો માર્યો હે રાજાજીરી પોલિ. સહેલી. (સરખાવો ક્ર. ૨૦૦૫) (૯૨) સાઠાં ઘડીય કમંગર ખૂવાં, મુખા ઘરીય લુહાર
વસમાં કે વર મારિયાણી, નિકલે ગએ દુખભાર
ખૂવા સાંવરિ નૈણા મારિ – કાશી મિશ્ર (૯૩) સાત કુવા નવ વાવડી, પાણી ભરે રે પણિહાર
કાયથકા ઉલટ્યો જોબન હાંકો ના રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org