Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૬
મ્હે તૌ પ્યારેજીરા ચાકર ઘારી ઓલૂ આવે હાંને ારાં લેજ્યો. ૧
ઢાલડી મંગાજ્યો સાહિબા ! ઢાલડી મંગાજ્યો અસલ ગેંડારી બારે ફૂલડાંરી
સાંબરઐ લપેટી ખડખડા ખડભડા કરથા થે આજ્યો
માંને લારા લેજ્યો. ૨
બરછી મંગાજ્યો સાહિબા ! બરછી મંગાજ્યો
આછી મૈં હૂંડીરી તીખી નૈ અણીરી
ભલભલા કરથા થે આજ્યો, હાંને લાાં લેજ્યો. ૩ (૩૯) ચલો તો હુંજા ૧ પહિરું ધાબલો, રહો તો દક્ષિણો ચીર, નિજર હંજા ! લાલ લપેટો પીલી પાંભડી, નિજર છિપાયો ઢોલો જાઇ નિજર પંજા ! (૪૦) ચાંદલીયો ઊગૌ હિરણી આથમી રે, જાંલગી જોઇ થાર વાટ રે
જલાલીયા ! વેગો તેં આયે ધણ વાલહા ! મેં સેજ બિછાઇ ચંગી ખાટ રે જલાલીયા ! (૬.૫૭૦)
(૪૧) છજ્જી બેઠી કેસરી રે મેરા બલપતિ યાર !
વિલમ તમકુ બુઝિ ગયા, મેરે નૈન રહે ઝરલાય દલપતિ યાર મૈં ડાવે. (૪૨) છોટો સો ખેલણો ઘડાયલા હૈ, મ્હારી ગોર મ્હેલામે રાણોજી ખેલે, બાગામે ઇસર ગોર.
(૪૩) છોડ મ્હારો ખેંચ્યો રે રસીયા !
બલ પડે તે લીનો માહરી ડિરો રે તેજ રે.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
:
કાયથડા ! લાંબી ડોરી મોરી, આવે રે રસીયા ! કડિતલે. (પા.) હલવે હલવે રે માણ રે રસીયા !
ડોરી મોરી આવે રે રસીયા ! કડિતલે. (ક્ર.૧૬૨૮૬)
(૪૪) જલારિ રાત્યું, ધણને વીછુડલે (વીછુૐ) ચટકાઇ રે મૃગાનેણી રાજ લાલ !
(૪૫) જુહાર માંહરો માંન લેજ્યો, રાજ ! માંનિ લેજ્યો માનિ લેજ્યો ભંવરે સુજાણ ! જુહાર.
ઘોડે ચઢિજ્યો હાંસિલૈ, કાંઇ ચાબક લેજ્યો હાથ
ચોલી તો લેજ્યો પાંનરી, મૃગાનેણીનું લેજ્યો સાથિ. ૧ જુહાર. રાગ સોરઠ
(૪૬) જૈસા રંગ કસુંભકા રે, તઇસા ઇહુ સંસાર
સબ ગિ બલ દેખિ કૈ, મોરી અમાણી ! હમ ભી ચાલણહાર હરિ રંગ માણિ‰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367