Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧૪ રાજ ! (૧૮) ઐસા પંથ ખોજો રે બ્રહ્મગ્યાની, પાચુ પડબોહો રે બ્રહ્મગ્યાની, કોન હો તુમ ? કહાð આએ ? જાઉગે કિહિ દેસા ? અવધૂ ઘર અમર વેલિ, બૂઝૂ એક સંદેસા. ઐસા. રાગ કેદારો - (૧૯) એક વાર પાટણ જાજ્યો, પાટણી પટોલી રે લાવજ્યો મ્હારા સુગણ સોભાગી મારૂજી ! (ક્ર.૭૬૧ તથા ૧૧૭૩ક) (૨૦) ઐસી દોપેરીમે કહાં ચલી મૃગાનણી ! પાય ઉભરાણી હે કમલ હૂં કમલાણી. ઐસી. ગઈથી હૂં ફૂલ લૈણ, ભૂલી સખી સંગ સૈન પ્યાસીનું પિલાય પાણી. ઐસી. ડાહણો જીહણો પાણી પિલાય દેહૂ, ડગર બતાવ દેહૂ નૈ કુણ બેઠો પ્યારી કુંજમધુ આઇ કૈ તું. ઐસી. (૨૧) કપૂર હુસૈ અતિ ઊજલો રે, વલિય સુગંધ વિલાસ તો પિણ ભમરો કેતકી રે, જાયે લેણ સુવાસ હે સજની ! જેહ સું લાગો રંગ. (ક્ર.૩૦૫) (૨૨) કરહા ! ચાલ ઉતાવલો, પગડે છે ગણગોરજી બુધસિંહ હાડાજીરો કરહલો. (૨૩) કરો કરીનેે ગાઇયે હો, લોક જાણે એ ઉંઠ હો જૈન ગૂર્જર કવિઓ: ૮ મે હારો રાજિંદ ગાઇ હો, પાડોસણરી ચૂંટ હો કરહલ મોરા ! હો રાજિંદ મોરા ! હો રસિયાલ ઘર આવા રાગ આસાઉી (૨૪) કલાલીરી – તૈ મેરો મનડો મોહીયો રે, જલ મોહ્યો સારી રાત કલાલી હૈ ! (૬.૩૨૫) (૨૫) કલાંહણ મેહ ! ગોખ ગૌરી દીવલો બલે મન ભોલા હો કરિય. - રાગ સોરઠ (૨૬) કાગદ મેલો એ, ઉદયભાણી મૈણી ! મૈણી ! તોને કાગદ મેલું હો કાગદ વાંચ ન જાણું હો, ઉદયભાણજીરા સાજન ! કાગદ વાંચ ન જાણું હો. (૨૭) કાન્હડા ! હું તો થાકે વારણે જાઉં સેરકલી સાંમ્હા મિલ્યા રે, નીચાં ભાલ્યાં નેણ ઊંચા તો ભલા ભોરા કાંન્હજી !, મીઠડાં થારાં વેણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367