________________
૩૧૮
હલવે હલવે માણ ગુમાની, પીયા ! મેં નાજક છાંજી. (૬૧) ધણ કેસ૨૨ી ક્યારી, હાંરો મારૂડો ફૂલ હજારી
ગોરીરા માંન ગુમાની ઢોલા !
ઢોલોજી ઢોલો મ્હારે ઢોલો, મહારી વલહર નથડો ઝોલો રે. ગોરીરા. કાંઇ કરું હઇયા, મ્હારે મારૂતે વા(બા)ગાં ડેરા દીયા હૈ. ગોરીરા. વાટકડીમે પતાસા, મ્હારો મારૂડો કરે તમાસા રે. ગોરીરા.
(૬૨) ધણી સોરઠી, સોરઠ માંની હે બીજ રાજ નાંણ દો – સોરઠી (ક્ર.૯૩૨) (૬૩) ધંધે મારા વૈદ બુલાવો ગોતી ગોરી થારી નાજ ન ખાઇ ગોરી મન લાગો વૈદા સું.
(૬૪) નણદલ હે ! ઉવે ગયા સાજન ઉવે ગયા, પાલી ચઢતા દીઠ મ્હાંરી નણદલ ! મન તો ઉવાહી ગયો, નયણ વહોસ્યા નીઠ મોરી નણદલ ! થાંકો હે વીરો મ્હાંકે મન વસ્યો. (૪.૯૬૮) (૬૫) નદીય જમુનાકે તીર ઊરૈ દોય પંખીયા
જોઉં મેરા પીઉકી વાટ શરૂૐ અંખીયા
(પા.) પીઉ ચાલ્યા પરદેશ તપે મેરી છાતીયાં (ક્ર.૯૭૫) (૬૬) નહી ઓઢું ગંગા સારૂં, નહી ઓઢું ચીર
વાદલવરણી ઓઢણી રૂં, લાગો મારો જીવ મ્હારા મારૂ રે ! વાદલવરણી ઓઢણી લે દે રે
(૬૭) પરદેસી સૂં પ્રીત ન જોરિ રે
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
જાલૂં રહે તાંલૂં નેહ નિવાહૈ, જબ હિ ચલૈ તબ તોર રે. પરદેસી. રાગ સારંગ
(૬૮) પાણી રમઝમ વરસે, મોને જાણા ગઢ ગિરનાર - ઝું(લૂ)અરની દેશી (૬.૧૭૪૮-૯)
(૬૯) પ્યારા ! વે મેનું લે ચલના
ના મૈં મારી છુરીકટારી, ના મારી તલવાર. પ્યારા ! ૧ લોહૈ દા કરિ ખીંજરા રે, બુરિય નદી કરવાર. પ્યારા. ૨ પ્યાર બુલાઇ ના રહું રે, ભાવૈ તું ગરદન માર. પ્યારા. ૩ (૭૦) ફતમલ ! પાંણીૐ ગઇતિ તલાવ,
કાંટો ભાગો રે કાચી કેલરો (ક્ર.૧૨૨૧)
(૭૧) બલદ ભલા સોરઠા રે, વાહણ વીકાનેર રે હઠીલા વૈરી
મરદ ભલા છે મેડતું રે લાલ, કામણિ જેસલમેર રે હઠીલા રી (૬.૧૨૩૬)
(૭૨) બાઇ હે ફુલ બાર, આલી નદી રે કિનારે રે
શ્યાંમ યાંમ રે હોરી ખેલે, પિચકાર નકી મારે રે
Jain Education International
For Private & Personal Use Only
આલી. ૧
www.jainelibrary.org