________________
દેશીઓની અનુક્રમણિકા (મોટી દેશીઓ)
૩૧૦
તેરા ભયા પુરાણા બોલ, હરિ રંગ માણ લે. (૪૭) જૈસી પ્રીત ચકોરકી, ચંદા હી માને
ઐસી ઓર નિરવાહીએ, ઓ બાકી ઓજાને
સાજનાં ! મેડા મન ધર્મ નું લીના, સલૂને સાજનાં ! (૪૮) જોગીયા કે આંગણે (કારણ) બાગ લગાઉં,
હું તો કલિયનકે મિસ આવું રે, આસણરા હો જોગી (ક.૧૫૫) (૪૯) જો તમે ચલાગે તો પ્રાણ તજુંગી, રોય રોય અંખીયા લાલ કસુંગી
ચલત ન દેવું માઈ ! અપને પીયૂકું – રાગ સોરઠ (૫૦) જો તો ચાલ્યા ભર વરસાર્લી ચાદર ચકમો(ડો)લેને
સાથ ચલું હો રાજ !
મિલિયા થૈ રહિયો મારૂજી ! નેહ નવો છે. (૫૧) જોરી પ્રીત જુરાની, જોરી જોર ન જાની
તબ તો જોગ કહાં ગયો, ઊધો અબ ભયો બ. ધીરજ કૈસે ધરું ?
ઉધો ! તમ યોગ પઢાવન આએ, ધીરજ કૈસે ધરું ? (૫૨) જોસી બૂઢો ને જોસણ નિત નવી, જોવે છેલ જુવાન
જોસણ હારી હે હરીયાં વા(બ)ગામે જોસણ નિત નવી (ક. ૨૨૩૩) (૫૩) ડીથી તો ગૌરી બેટી જટકી, કાંઇ ઊભી રણક તલાવ રે
પાણીડાં દાખ કો ઉમરાવ
પ્યાલો નકસી કો સિરદાર, સીસી અત્તરકી (૫૪) ડુંગર ટાઢા રે ડુંગર સીવેલા, ઇણ ડુંગરે રે સુનંદાનો કંથ રે
ફૂલના ચૌસર પ્રભુજીને સિર ચઢ (ક્ર. ૧૨૨૬) (૫૫) ડુંગર ડુંગર હું ભમી, મનમોહના લાલ !
ક્ય હી ન પાયો મેં પીય હો, મનમોહના લાલ ! (૫૬) થાંરી બાર્ગે ચંપો માર્યો ગાજે જિનકશલ ગડા લે (૫૭) મેં ચાલ્યા પરદેસ પુનાં પુનાં માણસીયા
લાખણીયા હો ! કિણને ભોલાવસ્યો હોજી. (૫૮) થૈ દિલ્લી મોં આગરે કાંઇ, થામાં કિસૌ સનેહ ?
મેં ચમકાઈ વીજલી મિસરી, મેં વરસાયો મેહ. (૫૯) દરજણ હે દરજણ ! રૂડો હો નિજારો થારો નેણાંરો, દરજણ.
આઠ કૂઆ નવ વાવડી, સોલે મેં પણહાર હે દરજણ ! રૂડો. (૬૦) દિલી તણે દરવાજે ગોરૈ ચઢી કબાંણ
ખેંચણવાલો કો નહી, મેં કિસ પર કરું ગુમાન પીયા ! મેં નાનક છાંજી, પીયા ! મેં બાલક છાંજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org