SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જૈન ગૂર્જર કવિઓ : ૮ પીઉ૩ મેલ્યાં હાથથી કાંઇ, દુખડું કેહને કહીઈ સાંભલિ સજની. (મોહનવિજયત ચંદ રાસ, ૨-૨, સં.૧૭૮૩) [૦ સુણો મેરી સજની રજની ન જાવે રે (જુઓ ક્ર.૨૧૪૫) ૦ સુણો સુણો વીનતડી... . (જુઓ ક્ર.૨૧પર). ૦ સુણો શ્રીરામ લંકાપુરી છે જિહાં... (જુઓ ક.૨૯૭)] ૨૧પ૩.૧ સુણો હો તે હું અનાથી (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૦, સં.૧૮૪૨) ૨૧પ૩.૨ સુણ્યો હો પ્રભુ (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાધ)]. ૨૧૫૪ સુતારીના બેટા ! તને વીનવું રે લોલ મારે ગરબે માંડવડી લાવજો રમતાં અંગુઠી વીસરી રે લોલ (વીરવિજયકત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪, બાસ્વત પૂજા, સં.૧૮૮૭, ધમિલ, ૪-૮, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૨૧૫૫ સુદામાના ગીતની (ઉદયરત્નકૃત હરિવંશ રાસ, ૧૪, સં. ૧૭૯૯) [૨૧૫૫.૧ સુધર્મસામિ પરંપરા - વિનયલાભકત વચ્છરાજ-દેવરાજ ચો., સં.૧૭૩૦)] ૨૧૫૬ સુધર્મ સ્વામી ઈણ પરિ ઉપદિસઈ (ભાવશેખરકૃત રૂપસેન, સં.૧૬૮૩) [૨૧૫૫.૨ સુધારસ મુરલી વાજે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં. ૧૬૮૩)] ૨૧પ૭ સુંદરસુંબરદે?]ના પડવાની – ખંભાયતી (જુઓ ક.૨૧૬૪] (તત્ત્વવિજયકૃત અમરદત્ત રાસ, સં. ૧૭૨૪) ૨૧૫૮ સુંદર ! પાપસ્થાનક તજો (કહ્યું) સોલકું ઃ યશોવિજયકૃત પાપસ્થાનક સઝાયમાંની ૧૬મી, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) (પદ્મવિજયકૃત જયાનંદ, ૨-૭, સં. ૧૮૫૮; વીરવિજયકત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨). પિઘવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૪, સં.૧૮૪૨] ૨૧૫૯ સુંદર હે સુંદર ! બાલું દક્ષણરી ચાકરી (જુઓ ક્ર. ૧૨૬૨) (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૧૭, સં.૧૭૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy