________________
દેશીઓની અનુક્રમણિકા
(ઋષભદાસકૃત ભરત રાસ, ૬૬, સં.૧૬૭૮, કયવન્ના રાસ, ૬, [સં.૧૬૮૩] તથા વીરસેન રાસ, સં.૧૬૮૩; કનકસુંદરકૃત હરશ્ચંદ્ર., ૪-૩, સં.૧૬૯૭, સમયસુંદરસ્કૃત થાવા ચો., ૨-૫, સં.૧૬૯૧ તથા દ્રૌપદી ચો., ૨-૬, સં.૧૭૦૦; કેદારો ગોડી, જ્ઞાનચંદકૃત પરદેશી., ૩, સં.૧૭૦૯ પહેલાં; કેદારો, રાજરત્નકૃત વિજયશેઠ., ૨૮, સં.૧૬૯૬) યશોવિજયકૃત ચોવીશી તથા મૌન એકાદશી સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૧૪, ૧૭૩૮ તથા ચન્દ્ર કેવલી રાસ, ૧૦, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૮, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨] ૨૧૪૬ સુણિ રે સંદેસો સૂડલા !
(ભાવરત્નકૃત મહિમાપ્રભ નિર્વાણ રાસ, સં.૧૭૮૨) ૨૧૪૭ સુણિ સંદેસો અં
(જિનચન્દ્રસૂરિષ્કૃત મઘકુમાર., ૪૩, સં.૧૭૨૭)
[૨૧૪૭.૧ સુણિ સુદ્ધિ કંતા રે ! સીખ સુહાંમણી, પ્રીત ન કીજઇ રે પરનારી તણી... (જુઓ ક્ર.૨૧૩૮)
(જુઓ આખી દેશી ક્ર.૧૧૯)]
૨૧૪૮ સુણિ સુણિ ચતુરસુજાંણ ! સનેહા સાધજી હો લાલ, સનેહા સાધજી (જયરંગકૃત કયવન્ના., ૨, સં.૧૭૨૧)
૨૧૪૯ સુણિ સુણિ જંબૂ ! સોહમ ઇમ કહે
(લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ., ૧૪, સં.૧૬૬૫, જિનહર્ષકૃત શ્રીપાલ., ૧૮, સં.૧૭૪૨)
[ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૦, સં.૧૬૬૫]
૨૧૫૦ સુણિ સુણિ જીવડા !, કહૂં કરીજીઇ
૨૮૭
(લાવણ્યચન્દ્રકૃત સાધુવંદના, ૧૨, સં.૧૭૩૪)
૨૧૫૧ સુણિ સુણિ (૨) વાલ્વા, ઇમ જોવઉં સસસ્નેહ રે : જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસની ૧૨મી ઢાલ, [સં.૧૬૭૮]
(જિનરાજસૂરિકૃત ચોવીશી, ૨૪, ગઉડી મલ્હાર મિશ્ર, જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૩૨, સં.૧૭૨૭; આસાસિંધુ, પરમસાગરકૃત વિક્રમાદિત્ય., સં.૧૭૨૪)
[જિનહર્ષકૃત વીશી, ૧૫, સં.૧૭૨૭]
૨૧૫૨ સુણિ સુણિ [સુણો સુણો] વીનતડી પ્રીઉ મોરા હો લલનાં (જિનહષઁકૃત ઉપમિત., ૧૯, સં.૧૭૪૫) [લક્ષ્મીવલ્લભકૃત રાત્રિભોજન ચો., સં.૧૭૩૮]
૨૧૫૩ સુણોને સજની માહરી ! ને રજની કેહિ પરે રહીઈજી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org