________________
૨૮૬
જૈન ગૂર્જર કવિઓ: ૮
(નેમવિજયકૃત શીલવતી, ૩-૩, સં.૧૭૫૦; કુમુદચન્દ્રકૃત પુરુષને
શિયલશિખામણ સ, લે.સં.૧૭૮૫) [૨૧૩૮.૧ સુણ સુણ પિઉ મુજ વિનંતી – રગ ટોડી
(મેઘરાજકૃત નલદમયંતી રાસ, સં. ૧૬૬૪) ૨૧૩૮.૨ સુણ ગુણ સુવટીયા રે ! જાઈ તું પરવત કેરો રાજ રે હાં
(જુઓ ક.૨૧૭૪)]. ૨૧૩૯ સુરિ કરુણા રે નિધિ હંસલા ! – ધન્યાસી
(ઉદયરત્નકૃત સુદર્શન, ૨૩, સં.૧૭૮૫) ૨૧૪૦ સુણિ કામિણિ ! કહૈ કંત ચોરાસી ગતિ હે ભમણ દોહિલો
(રાજરત્નકૃત વિજય શેઠ, ૭, સં. ૧૬૯૬) અથવા હાંજરની (૪.૨૨૪૪)
જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૯, સં. ૧૭૨૭) ૨૧૪૧ સુણિ નિજ સરૂપ – દેશાખ ભુજંગ પ્રયાતની ચાલ
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, ૧૫, સં.૧૬૮૫) ૨૧૪૨ સુણિ પદમાવતી (પા. મૃગાવતી) - રાગ કેદારૂ
જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૨૧, સં. ૧૬૯૯) [૨૧૪૨.૧ સુણિ પશુ વાણી રે
(યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)]. ૨૧૪૩ સુણિ સુિણ] બહિની ! પ્રીઉડો પરદેશી : રાજસમુદ્ર (પછીથી
જિનરાજસૂરિકૃત) જીવદયા સ્વાધ્યાયની પ્રથમ પંક્તિ (જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., ૨૧, સં. ૧૬૭૮; રાગ ધન્યાસરિ, જિનરાજસૂરિકૃત ચોવીસી, કલશ; જયરંગકૃત કયવત્રા., ૩૧, સં.૧૭૨૧; જિનહર્ષકૃત ઉપમિત., ૧૩, સં.૧૭૪૫, નેમવિજયકત શીલવતી.. ૧-૧૦, સં.૧૭૫૦; સૌજન્યસુંદરત દ્રૌપદી., ૪૮, સં.૧૮૧૮) [(સમયસુંદરફત ચંપક ચો., ૨-૮, સં. ૧૬૯૫; જિનહર્ષકૃત અવંતિસુકુમાલ સ્વા, સં. ૧૭૪૧પદ્ધવિજયકૃત સમરાદિત્ય કેવવી રાસ, ૨-૧૮, સં.૧૮૪૨) સુણિ બહિની પિઉડો પરદેશી અથવા હું મતવાલી સાજના
(રૂપચંદકત શ્રીપાલ ચો., સં.૧૮૫૬)] ૨૧૪૪ સુણિ બાંધવ ! મુઝ વાતડી – રામગ્રી
(જ્ઞાનચંદકત પરદેશી., ૧૧, સં. ૧૭૦૯ પૂર્વે) [૦ સુણિ મૃગાવતી
(જુઓ ક.૨૧૪૨)] ૨૧૪૫ સુણો સુિણ મેરી સજની ! રજની ન જાવે રે - કેદારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org