SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા [૨૧૩૨.૧ સુગુણ સોભાગી હો સાહિબ માહરા (જુઓ ક્ર.૧૬૩૧) ૦ સુગ્રીવ નયર સોહામણુંજી (જુઓ ક્ર.૨૧૩૦)] ૨૧૩૩ (રિહાં અનિહાં) સુજ્ઞાની સાહેબ મેરા બે (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩-૮, સં.૧૭૭૫) ૨૧૩૪ સુણ ગોવાલણી, ગોરસડાંવાળી રે.! ઉભી રહેને (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪ ને બારવ્રત પૂજા, સં.૧૮૮૭; પદ્મવિજયકૃત નેમિ સ્ત., [સં.૧૯મી સદી પૂર્વાધ]; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫ તથા પદ્મપ્રભ સ્ત., સં.૧૮૯૦; માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર, ૭, સં.૧૮૬૭) [૨૧૩૪.૧ સુણ ચતુર સુજાણ પરનારી સું પ્રીતડી કબહુ ન કીજીએ (જિનહર્ષકૃત વિંશતિ સ્થાનક પૂજા, સં.૧૮૭૮) ૨૧૩૪.૨ સુણજો સીમંધર સ્વામિ (યશોવિજયકૃત જંબૂ ાસ, ૨૪, સં.૧૭૩૯) ૦ સુણ બહિની ! પ્રીઉડો પરદેશી (જુઓ ક્ર.૨૧૪૩)] ૨૧૩૫ સુણ માતા રે સુણ માતા રે, ઉંઘ ન આવી આજ કે સુણ માતા રે (વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૨, સં.૧૮૨૦) ૨૧૩૬ સુણ મેરી બેહની ! કહે કાંઈ અચિરજ વાત (ક્ર.૧૫૫૩) [ક્ર.૧૫૮૬૭] (નેમવિજયકૃત શીલવતી., ૬-૨, સં.૧૭૫૦) [0 સુણ મેરી સજની રજની ન જાવે રે (જુઓ ક્ર.૨૧૪૫) ૨૧૩૬.૧ સુણ મેરે જીવડા શીખ જ દીજીયે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૨૧૩૭ સુણ વાંસલડી ! વૈરણ થઇ લાગી રે વ્રજની નાદિરને ૨૮૫ મત સોર કરૈ જાતડલી તાંહી રે મન વિચારિને [સરખાવો દયારામકૃત ગરબી, સં. ૧૯મી સદી ઉત્તરાર્ધ) (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૧૮, સં.૧૮૧૮; અમૃતવિજયકૃત નેમિનાથ ચો., ૧, સં.૧૮૩૯; પદ્મવિજયકૃત જયાનંદ., ૮-૨૦, સં.૧૮૫૮) [૨૧૩૭.૧ સુણ સુગુણ સનેહી રે સાહિબા (વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૬, સં.૧૭૩૯)] ૨૧૩૮ સુણ સુણ કંતા રે ! સીખ સોહામણી [મૂળ કુમુદચંદ્રની ? જુઓ ૬.૨૧૪૭,૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy