SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ જૈન ગૂર્જર કવિઓ : 4 ૨૧૨૭.૧ સીલના રાસનું (રાજરત્નકૃત રાજસિંહકુમાર રાસ, સં.૧૭૦૫)] ૨૧૨૮ સીસ સોહાવન શેહરા (જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરિષહ, સં.૧૭૨૫) [૨૧૨૮.૧ સુખ કારણ એ ભવીયણ (ચન્દ્રભાણકૃત જંબૂ ચો., સં.૧૮૩૮) સુખકારણ ભવિયણ સમરો નિત નવકાર (મહાનંદકૃત સનકુમારનો રસ, સં. ૧૮૩૯)] ૨૧૨૯ સુખદાઈ રે (ગંગદાસકૃત વંકચૂલ ચો, ૪, સં.૧૬૭૧) ૨૧૨૯ક સુખદાઈ રે સુખદાઈ રે શ્રી શાંતિ નિણંદ સુખદાઈ રે (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૩૨, સં.૧૭૫૫) ૨૧૩૦ સુગ્રીવ નયર સોહામણુંજી : મૃગાપુત્ર સઝાયની ઢાલ, (ઋદ્ધિવિજયકૃત વરદત્ત., ૭, સં. ૧૭૦૩) જુઓ આખી દેશી ક્ર.૧૧૮] [૨૧૩૦.૧ સુગુણ નર સુણજો રે | (ગુણવિનયકૃત ધન્ના શાલિભદ્ર ચો., ૧૯, સં.૧૬૭૪)] ૨૧૩૧ સુગુણ (સગુણ – ચતુર) સનેહી રે મેરે લાલ (જુઓ ક્ર.૨૪૧) (સમયસુંદરકૃત પ્રત્યેક, ૩-૩, સં.૧૬૬૫ અને મૃગા, ૧-૯ સં.૧૬૬૮; ગંગદાસકૃત વંકચૂલ ચો, ૧, સં.૧૬૭૧; જિનરાજસૂરિકતા શાલિભદ્ર, ૧૩, સં. ૧૬૭૮; કેદારો, જ્ઞાનસાગરકૃત શ્રીપાલ, ૬, સં.૧૭૨૬) સિમયસુંદરકૃત પુણ્યસાર ચો., ૨, સં. ૧૬૭૩] ૨૧૩૧ક સુગુણ સનેહી મેરે લાલા ! વીનતી સુણઉ તુમ કંત રસાલા – કેદારી ગોડી (જુઓ ૪.૫૪૧) (ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૧-૧, સં.૧૭૩૬; જિનહર્ષકૃત ઉપમિત, સં.૧૭૪૫) [૨૧૩૧.૧ સુગુણ સહુણા સીમંધર (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૪, સં.૧૬૧૪)]. ૨૧૩૧૬.૨ સુગુણ સુગુણ સુસનેહી સાચો સાહિબો હોજી (લખમીવિજયકૃત વીશી, આદિ, સં.૧૭૮૦)]. ૨૧૩૨ સુગુણ સુગુણ સોભાગી જંબુદ્વીપમાં હોજી: જિનવિજયની વીશીના પહેલા રૂ.ની, સિં. ૧૮મી સદી ઉત્તરાધી (પદ્રવિજયતિ જયાનંદ, ૬-૧૨, સં.૧૮૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy