SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૮૯ ૨૧૬૦ સુંદરીના લુંણ ઉતારઉ રે સજની ! (સમયસુંદરકત થાવા ચો, ૨-૮, સં. ૧૬૯૧) ૨૧૬૧ સુપનાંતર ધન જીવ તોરી આય (સરખાવો ક્ર.૧૪૨૨) (અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૩-૩, સં.૧૭૪૫, રાધનપુર) ૨૧૬૨ સુબુદ્ધિ જીનેસર વાંદિઈ રે લાલ દર્શનવિજયકૃત ચંદ રાસ, ૧૬, સં. ૧૬૮૯) ૨૧૬૩ સંબરાના ગીતની – રાગ ખંભાયતી ઃ તે જોધપુર મેડતા નાગોરે પ્રસિદ્ધ સુંબરો તે સુલતાણ, બિડય હો બીજા હો થારા સુંબરા ! ઓલવૂ હો (સમયસુંદરકત સીતારામ., ૮-૬, સં. ૧૬૮૭) ૨૧૬૩ક સુંબરાની – કાછિબારી (ક.૩૪૬) – ખંભાઇતી રાગઈ (કુશલધીરકૃત કૃતકર્મ., ૨૦, સં. ૧૭૨૮). ૨૧૬૪ સુંમરસ્િબરના ગીતની જુઓ ક્ર.૨૧૫૭] (ધર્મમંદિરકત મુનિપતિ., ૪-૬, સં.૧૭રપઃ જિનહર્ષકૃત કુમારપાલ., ૨૧, સં.૧૭૪૨) [વિનયચંદ્રકૃત પાડ્યું. ., સં.૧૭૫૦ આસ, જિનહર્ષકૃત પાર્શ્વ સ્ત, સં.૧૮મી સદી ઉત્તરાધી ૨૧૬૫ સુમતિ નિણંદ જૂહારીયે (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૩-૧૦, સં. ૧૬૯૭) ૨૧૬૬ સુમતિ જિણેસર સાહિબા ! યા નણદલની (ક્ર.૯૬૫). (વિમલવિજયકૃત વિજયપ્રભનિર્વાણ, સં.૧૭૪૯) ૨૧૬૭ સુમતિ સદા દિલમેં ધરો – કેદારૂ (જુઓ ક્ર.૧૮૧૦ક) આનંદવર્ધનત ચોવીશીનાં સુમતિ રૂ.ની ઢાલ પણ છે, [સં.૧૭૧૨] (જ્ઞાનસાગરફત શ્રીપાલ, ૮, સં.૧૭૨૬ તથા આર્દ્રકુમાર, ૧૨, સં.૧૭૨૭, જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૪, સં.૧૭૪૫, સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો, સં.૧૭૪૯) ૨૧૬૮ સુરંગી યોગિણી રૂડી બે (ગુણચંદ્રકત ચોવીશી, ૭મું સ્ત.) ૨૧૬૯ સુરંગીની જિનહર્ષકૃત ઉપમિત, ૮૫, સં. ૧૭૪૫) ૨૧૬૯ક સુરંગી સુંદરી નેમવિજયકૃત શીલવતી., ૫-૫, સં.૧૭૫૦) [૨૧૬૯ક.૧ સુરત બંદર મંડણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy