________________
૨૯૦
જૈન ગૂર્જર કવિઓ: ૮
(મેઘરાજકૃત નલદમયંતી રાસ, સં.૧૬૬૪) ૨૧૬૯ક. ૨ સુરતમંડન પાસ જિગંદા
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૯, સં.૧૭૩૯) ૦ સુરતિ મહિનાની
(જુઓ ક્ર.૨૧૮૪) ૨૧૬૯ક.૩ સુરતીની દેશી
(ચતુરવિજયકૃત બીજનું ., સં.૧૮૭૮)] ૨૧૭૦ સુરતી પ્યારી હો લાગે જિનજી તાહરી
(નેમવિજયકૃત શીલવતી, ર-૯, સં. ૧૭૫૦) [૨૧૭૦.૧ સુરપતિ સેવિત ત્રિભુવનધણી
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૬, સં.૧૮૪૨) ૨૧૭૦.૨ સુરસુંદર રૂપિ વિચાર
(રાજસાગરકત પ્રસન્નચંદ્ર રાસ, સં.૧૬૪૭)]. ૨૧૭૧ સુરસુંદરી કહઈ સિર નામિ - માલવી ગોડી : નયસુંદરકૃત સુરસુંદરી
રાસની, સિં. ૧૬૪૬] (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા ભરત રાસ, પપ,
સં.૧૬૭૮) ૨૧૭૧ક સુરસુંદરીની ઢાળની - કેદારો : નયસુંદરકત, સં. ૧૬૪૬]
(ઋષભદાસકૃત ભરત રાસ, ૫૭, સં.૧૬૭૮; દર્શનવિજયકૃત વિજય.,
અધિ. ૨, સં. ૧૬૯૭) ૨૧૭૨ સુરસુંદરી રાસની – હવે તે નગરી માહઈ અધિકારી
(ઋદ્ધિવિજયકૃત વરદત્ત, ૪, સં.૧૭૦૩) ૨૧૭૩ સુરહો સુંધી પહિરીજ લીજૈ નરભવ લાહો હો મારૂ !
(માનસાગરકૃત વિક્રમાદિત્ય, ૭, સં. ૧૭૨૪) [૦ સુરંગી...
(જુઓ ક્ર.૨૧૬૮થી ૨૧૬૯૬)]. ૨૧૭૪ સુવટીયાની [જુઓ ક.૨૧૮૮.૧] –'
સુણ સુણ સુવટીયા રે ! જાઈ તુ પરવત કોરો રાજ રે હાં – સોરઠી
(જયરંગકૃત કયવત્રા., ૮, સં.૧૭૨૧) ૨૧૭૫ સુવિચારી રે પ્રાણી ! નિજ મન થિર કરી જોઈ
(જિનહર્ષકૃત ઉપમિત., ૮૭, સં. ૧૭૪૫ તથા શત્રુંજય રાસ, ૮-૧૯, સં. ૧૭૫૫; ધન્યાસિરિ, સમયપ્રમોદનો યુગપ્રધાન નિર્વાણ રાસ, ૬,
સં. ૧૬૭૦ લગ.) ૨૧૭૬ સુવિધિ ધર્મ જગ જે કરે – મેવાડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org