________________
દેશીઓની અનુક્રમણિકા
(ઋષભદાસકૃત ભરત રાસ, ૧૮, સં.૧૬૭૮) ૨૧૭૭ સુવિવેકી શ્રાવક પોસાની વિધિ
(ચંદ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૧-૧૧, સં.૧૬૮૨) [૨૧૭૭.૧ સુહગુરુ આજ ભલઈ મુઝ મિલિયા
(જયચંદ્રગણિકૃત રસરત્ન રાસ, ૪, સં.૧૬૫૪) ૨૧૭૭.૨ સુહગુરુ વંદઉ આણંદપૂરિઈ સૂરીસર વંદઉજી (જયચંદ્રગણિકૃત રસરત્ન રાસ, ૩, સં.૧૬૫૪) ૦ સુહણાંનુ (જુઓ ક્ર.૨૧૮૩ક) ૨૧૭૭.૩ સુહંકર સિદ્ધાચલ શેરી
(વીરવિજયકૃત મોતીશાનાં ઢાળિયાં, સં.૧૮૯૩)
૦ સુંદર..., સુંદરી... (જુઓ ક્ર.૨૧૫૭થી ૨૧૬૦) ૦ મુંબરા..., સુંમરદે...
(જુઓ ક્ર.૨૧૬૩થી ૨૧૬૪) ૨૧૭૭.૪ સૂઅરીઓ રે સૂતો રે સેજમે... (જુઓ મોટી દેશી ક્ર.૯૮)]
૨૧૭૮ સૂડલા ! સંદેશો કહેજે મારા પૂજ્યને રે (નેમવિજયકૃત શીલવતી., ૫-૩, હરિબલમચ્છી રાસ, ૪-૧૪, સં.૧૮૧૦) [૨૧૭૮.૧ સૂડા તે રૂડા સંદેશા રાગ ધન્યાસી મિશ્ર (મેઘવિજયકૃત ચોવીશી, અંતની, સં.૧૭૩૯)] ૨૧૭૮ક સૂડા રે ! તું જઇ કહેજે સંદેશડો રે
સં.૧૭૫૦;
(લબ્ધિવિજયનો હિરબલમચ્છી રાસ, ૪-૨૦, સં.૧૮૧૦) ૨૧૭૯ સૂતો સિંહ જગાડીયો
(મેઘરાજકૃત નલદમયંતી રાસ, ૧-૪, સં.૧૬૬૪) ૨૧૮૦ સૂયા [સના?] રે મસાંણ ઊપર કોઈ ધડુક્યો મેહો રે (જિનહર્ષકૃત કુમારપાલ., ૭૬, સં.૧૭૪૨)
૨૧૮૧ સૂરજ [સૂરિજ] રે કિરણૈ હો રાજિ ! માથી ગુંથાયો અજુઅ ન આયો હો રાજિ ! કિષ્ણે વિલંબાયો કિણે વિલંબાયો રાણા રાજસિંઘરો છાયો હો રાજિ ! કિણ વિલંબાયો
Jain Education International
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૪૪, સં.૧૭૫૧) [જિનહષઁકૃત નેમિરાજિમતી ગીત]
For Private & Personal Use Only
૨૯૧
લબ્ધિવિજયનો
www.jainelibrary.org