Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 295
________________ ૨૮૬ જૈન ગૂર્જર કવિઓ: ૮ (નેમવિજયકૃત શીલવતી, ૩-૩, સં.૧૭૫૦; કુમુદચન્દ્રકૃત પુરુષને શિયલશિખામણ સ, લે.સં.૧૭૮૫) [૨૧૩૮.૧ સુણ સુણ પિઉ મુજ વિનંતી – રગ ટોડી (મેઘરાજકૃત નલદમયંતી રાસ, સં. ૧૬૬૪) ૨૧૩૮.૨ સુણ ગુણ સુવટીયા રે ! જાઈ તું પરવત કેરો રાજ રે હાં (જુઓ ક.૨૧૭૪)]. ૨૧૩૯ સુરિ કરુણા રે નિધિ હંસલા ! – ધન્યાસી (ઉદયરત્નકૃત સુદર્શન, ૨૩, સં.૧૭૮૫) ૨૧૪૦ સુણિ કામિણિ ! કહૈ કંત ચોરાસી ગતિ હે ભમણ દોહિલો (રાજરત્નકૃત વિજય શેઠ, ૭, સં. ૧૬૯૬) અથવા હાંજરની (૪.૨૨૪૪) જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૯, સં. ૧૭૨૭) ૨૧૪૧ સુણિ નિજ સરૂપ – દેશાખ ભુજંગ પ્રયાતની ચાલ (ઋષભદાસકૃત હીરવિજય રાસ, ૧૫, સં.૧૬૮૫) ૨૧૪૨ સુણિ પદમાવતી (પા. મૃગાવતી) - રાગ કેદારૂ જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૨૧, સં. ૧૬૯૯) [૨૧૪૨.૧ સુણિ પશુ વાણી રે (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)]. ૨૧૪૩ સુણિ સુિણ] બહિની ! પ્રીઉડો પરદેશી : રાજસમુદ્ર (પછીથી જિનરાજસૂરિકૃત) જીવદયા સ્વાધ્યાયની પ્રથમ પંક્તિ (જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., ૨૧, સં. ૧૬૭૮; રાગ ધન્યાસરિ, જિનરાજસૂરિકૃત ચોવીસી, કલશ; જયરંગકૃત કયવત્રા., ૩૧, સં.૧૭૨૧; જિનહર્ષકૃત ઉપમિત., ૧૩, સં.૧૭૪૫, નેમવિજયકત શીલવતી.. ૧-૧૦, સં.૧૭૫૦; સૌજન્યસુંદરત દ્રૌપદી., ૪૮, સં.૧૮૧૮) [(સમયસુંદરફત ચંપક ચો., ૨-૮, સં. ૧૬૯૫; જિનહર્ષકૃત અવંતિસુકુમાલ સ્વા, સં. ૧૭૪૧પદ્ધવિજયકૃત સમરાદિત્ય કેવવી રાસ, ૨-૧૮, સં.૧૮૪૨) સુણિ બહિની પિઉડો પરદેશી અથવા હું મતવાલી સાજના (રૂપચંદકત શ્રીપાલ ચો., સં.૧૮૫૬)] ૨૧૪૪ સુણિ બાંધવ ! મુઝ વાતડી – રામગ્રી (જ્ઞાનચંદકત પરદેશી., ૧૧, સં. ૧૭૦૯ પૂર્વે) [૦ સુણિ મૃગાવતી (જુઓ ક.૨૧૪૨)] ૨૧૪૫ સુણો સુિણ મેરી સજની ! રજની ન જાવે રે - કેદારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367