Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 311
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨૨, સં.૧૮૪૨) ૨૨૫૩.૨ હાં રે ઇમાં સું જાસ્ય તારું મોહનરાય મહી ઢલસ્યું મારું (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬)] ૨૨૫૪ હાં રે (કોઇ/માહરે) જોબનીયાનો લટકો દાડા ચ્યાર જો (મોહનવિજયકૃત નર્મદા., ૩, સં.૧૭૫૪; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૧૦, સં.૧૭૫૫ તથા ચોવીશી સંભવ સ્ત., સં.૧૭૭૮, પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૫, સં.૧૮૫૮; માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર., ૪, સં.૧૮૬૭) ૩૦૨ [ામવિજયકૃત ચોવીશી, આદિની, સં.૧૭૭૩ આસ.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૨૨, સં.૧૮૪૨; રૂપવિજયકૃત પદ્મવિજય નિર્વાણ રાસ, સં.૧૮૬૨] ૨૨૫૫ હાં રે મારે ગૌતમ ગુરુજી વિચરે દેશવિદેશ જો (ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૧૪, સં.૧૮૦૨) : ૨૨૫૬ (૧) હાં રે મારે ધર્મ જિણંદ સ્યું લાગી પૂરત પ્રીત જો ઃ મોહનવિજયકૃત ચોવીશી, ધર્મનાથ સ્ત.ની, [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ] (ભાણવિજયકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત., [સં.૧૮૩૦ આસ.]) (૨) હાં રે મુને ધરમ જિણંદ સું લાગી પૂરણ પ્રીત જો (સુંદરકૃત ચોવીશી, ૩, સં.૧૮૨૧) [૨૨૫૬.૧ હાં રે લાલ શિયલસુરંગા માનવી (અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૭, સં.૧૮૦૦ આસ.)] ૨૨૫૭ હાં રે લાલા ! ક્રોધ ન કીજે જીવડા (માનસાગરકૃત વિક્રમસેન., ૨–૧૦, સં.૧૭૨૪) [૨૨૫૭.૧ હાં રે લાલા જોગ લીનો કાંઈ જુગત સું (ધનચંદ્રસૂરિકૃત શીલવતી રાસ, ૪, સં.૧૬મી સદી) ૨૨૫૭.૨ હાં રે વાલ્હો સુમતિ જિદ જુહાર રે, વારી જાઉં ભામણે રે લોલ (જુઓ ૬.૪૪૭) ૦ હાં રે સાહિબા રે !... (જુઓ ક્ર.૨૨૫૯)] ૨૨૫૮ હાં રે હરિવરણા શૂડા ! શેત્રુંજો ગિરવરીયો કેતિક દૂર ? (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, શ્રેયાંસ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૨૨૫૯ હાં રે સાહિબા રે ! ગોકુલગામને ગોંદરે રે ઉભલા નંદિકશોર લાલ (પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૧૭, સં.૧૮૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367