________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨૨, સં.૧૮૪૨) ૨૨૫૩.૨ હાં રે ઇમાં સું જાસ્ય તારું મોહનરાય મહી ઢલસ્યું મારું (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬)] ૨૨૫૪ હાં રે (કોઇ/માહરે) જોબનીયાનો લટકો દાડા ચ્યાર જો (મોહનવિજયકૃત નર્મદા., ૩, સં.૧૭૫૪; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૧૦, સં.૧૭૫૫ તથા ચોવીશી સંભવ સ્ત., સં.૧૭૭૮, પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૫, સં.૧૮૫૮; માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર., ૪, સં.૧૮૬૭)
૩૦૨
[ામવિજયકૃત ચોવીશી, આદિની, સં.૧૭૭૩ આસ.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૨૨, સં.૧૮૪૨; રૂપવિજયકૃત પદ્મવિજય નિર્વાણ રાસ, સં.૧૮૬૨]
૨૨૫૫ હાં રે મારે ગૌતમ ગુરુજી વિચરે દેશવિદેશ જો
(ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૧૪, સં.૧૮૦૨)
:
૨૨૫૬ (૧) હાં રે મારે ધર્મ જિણંદ સ્યું લાગી પૂરત પ્રીત જો ઃ મોહનવિજયકૃત ચોવીશી, ધર્મનાથ સ્ત.ની, [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ] (ભાણવિજયકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત., [સં.૧૮૩૦ આસ.]) (૨) હાં રે મુને ધરમ જિણંદ સું લાગી પૂરણ પ્રીત જો (સુંદરકૃત ચોવીશી, ૩, સં.૧૮૨૧)
[૨૨૫૬.૧ હાં રે લાલ શિયલસુરંગા માનવી
(અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૭, સં.૧૮૦૦ આસ.)] ૨૨૫૭ હાં રે લાલા ! ક્રોધ ન કીજે જીવડા
(માનસાગરકૃત વિક્રમસેન., ૨–૧૦, સં.૧૭૨૪) [૨૨૫૭.૧ હાં રે લાલા જોગ લીનો કાંઈ જુગત સું
(ધનચંદ્રસૂરિકૃત શીલવતી રાસ, ૪, સં.૧૬મી સદી) ૨૨૫૭.૨ હાં રે વાલ્હો સુમતિ જિદ જુહાર રે,
વારી જાઉં ભામણે રે લોલ
(જુઓ ૬.૪૪૭)
૦ હાં રે સાહિબા રે !...
(જુઓ ક્ર.૨૨૫૯)]
૨૨૫૮ હાં રે હરિવરણા શૂડા ! શેત્રુંજો ગિરવરીયો કેતિક દૂર ? (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, શ્રેયાંસ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૨૨૫૯ હાં રે સાહિબા રે ! ગોકુલગામને ગોંદરે રે
ઉભલા નંદિકશોર લાલ
(પદ્મવિજયકૃત જયાનંદ., ૬-૧૭, સં.૧૮૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org